________________
૪૬૬
હવે ભાણકવરના ન્યાયીપણાથી સંગમથી રાજા સિદ્ધ ઉમંગથી જૈનધમ ને તનમનથી સ્વીકાર કર્યો છે. તેમ છત્રકુવરે પણ સમજણ મેળવી શુભ ભાવથી જૈનધર્મના સ્વીકાર કર્યો હાવાથી દુધમાં જેમ સાકર ભળે અને મીઠાશ આવે તેમ જૈનધના આરાધનમાં જનાને આનદ થવા લાગ્યા. રાજાએ હવે રાજ્યકાજમાંથી નિવૃત્તિ મેળવી હોવાથી ધકા માં પ્રવૃતિ કરવાથી આત્મહિત કરવામાં જ શુભવૃત્તિને વધારી છે.
મહાનુભાવા ! રાજ્યારોહણુની સક્રિયા સમાપ્ત થયા બાદ રાજ્ય અધિકારી આઢિ રાજસેવાને ઉચીત બક્ષીસે આપી સન્માન્યા હતા. દુઃખી જીવાના ઉદ્ગાર કર્યા હતા. સહુએ યુવરાજ શ્રી ભાણકુવરની બુદ્ધિની પ્રશંસા કરી હતી.
હવે યુવરાજ શ્રીભાણકુવરે શ્રીજિનદન મહેાત્સવ ઠાઠથી સહુ સાથે ઉજવવાનું નક્કી ચાલુ કરેલ છે. જેથી રાજા રાણી બંને કુંવરો. રાજપડિતજી તથા પ્રધાનજી, શેઠ શાહુકારા, સાદાગરા, નાના મોટા વિગેરે સાથે મળીને વાજતે ગાજતે શ્રી આદિનાથ પ્રભુજીના દહેરાસર ગયા.ભવભ્રમણ ટાળવા માટે ત્રણ પ્રદક્ષિણા આપી. દન મહેાત્સવ બહુ ભાવપૂર્વક કરતા પ્રભુજી સમક્ષ જુદા જુદા રાગથી સ્તુતિ બાલ્યા. ત્રણ ખમાસમણા દીધા. ધૂપ કર્યાં. ફાનસમાં દ્વીપક કર્યાં. અખંડ અક્ષતથી સ્વસ્તિકની રચના કરી તાજા નિવેધ ધરાવ્યા. ઉત્તમ ઉત્તમ ફળા પધરાવ્યા. દરેક કાર્યનું રહસ્ય ભાણકુંવરે સમજાવ્યું. ત્યારબાદ ત્રણ