________________
૪૫
૨૩ મી ઢાળનું વિવેચન
હે મહાનુભાવા ! હવે પ્રેમ ધરીને એક વાત સાંભળે, હંમેશા જિનેશ્વરની વાણીનુ શ્રવણુ કરો. અને સમજણુ મેળવીને ભવ નાટક હવે બધ કરી. સંસાર નાટકમાં ધણા ધણા નારકી તિ``ચ વિગેરે ભવામાં દુઃખા સહન કર્યા, હવે તે વીરમવાની જરૂર છે. શ્રી નવકાર મંત્ર હમેશા દિલમાં ધરે, શુભ ભાવપૂર્વક હંમેશા રમરણ કરો અને અ ંતે પરમેષ્ટિપદ મેળવી ભવદુઃખના અત કરો. પરમેષ્ઠિપદમાં અરિહંત, સિદ્ધ—આચાર્ય –ઉપાધ્યાય અને સાધુના સમાવેશ છે દર્શન—જ્ઞાન–ચારિત્ર અને તપ એ ગુણા છે. ચાવીશ તી કરા ચક્રવતી એ શેઠ શાહુકારા મેટી મેટી પદવીએ ધારણ કરનારાએ પણ સંયમધારી બની અકર્મીના નાશ કરી મુક્તિપદને પામ્યા છે.
હે સુજ્ઞા ? જેના હૃદયમાં નિતિ-ન્યાય વસેલ છે તેવા આત્મા ન્યાય સંપન્ન વૈભવ મેળવી સાતે ક્ષેત્રામાં તે ધનના સદ્વ્યય કરે છે અર્થાત્ વાવે છે. જેથી એકનુ અનેકગણું તે મેળવે છે. કારણ કે ધનને સદ્વ્યય કર્યાં બાદ તેનું સતત અનુમેદન સિંચન ચાલુ રહેવાથી પુન્યાબંધી પુન્ય ઉપાર્જન કરી લે છે. પૌગલીક સુખા મેળવવાની સુખા મેળવવાની ઈચ્છા વિના જ જે ધ કાય કરે છે અને પુન્ય મેળવે છે. તે પુન્યથી મળેલ લક્ષ્મી મુક્તિ માર્ગ જનારને પણ સહાય કરનારી થાય છે પણ સંસારમાં રખડાવતી નથી. એ ચોક્કસ સમજી રાખવાનુ છે.
૩૦