________________
૪૬૪
પધરાવે શ્રીફળ રત્ન મઢયું, મૂકેવળીમાણેકહીરાબ, સનરૂપ કુલાથી વધારે સહુ સુણો પ્રેમ ધરી ૧૯ ગુરૂપૂજન કરતા ખુશ બહુ, વાસક્ષેપગુરૂનો લેતા સહુ, ધન્ય ધન્ય ગુરૂજી આપ કહું, સુણો પ્રેમ ધરી.૨૦ કરવંદનબેસેજિસ્થાને નિજ આતમને ધન્યજમાને, ગુરૂ વાણી સુણવા એક કાને, સુણા પ્રેમ ધરી.૨૧ પૂજ્ય આચાર્યાદિમુનિરાયા,વળી સાધ્વીજીઓસમુદાયા. સંયમ ઉપકરણે વહોરાવ્યા, સુણો પ્રેમ ધરી.રર પૂજ્યનિર્ભયસુરિજરાયા ભાણકુંવરેશ્વસુખદાયા, ગુરૂ સ્તુતિ કરી ગુરૂ ગુણ ગાયા, સુણે પ્રેમ ધરી.૨૩ સંસ્કૃત પધોને સમજાવે,સુણસમાજનાબહખુશથાવે, કવિજન પંડિતને હરખાવે, સુણે પ્રેમ ધરી.૨૪ ઉપકારી કદી નહી વિસરવા, પ્રત્યક્ષગુણ ગાવાધરવા, ગુરૂ નાવ ખરી સુખે તરવા, સુણે પ્રેમ ધરી.૨૫ હવે વ્યાખ્યાનગુરૂજીસંભળાવે, મંગળાચરણકરે શુભભાવે, નવકાર મહિમા ગુણ ગાવે, સુણો પ્રેમ ધરી.૨૬ મંત્રી પ્રમોદકરૂણા લાવો,માધ્યસ્થ ભાવનાપણભાવે, પરમેષ્ઠિપદ જેથી પાવા, સુણ પ્રેમ ધરી.૨૭ પ્રભાવીકવચનેહધરી,લીએતપચ્ચખાહર્ષધરી, કહાણી પણ વિધ વિધ વહેંચાયે ખરી, સુણો પ્રેમધરી ૨૮ જનવાણીભવિયાનિત્યધરે, અનુપમક્ષિાંતિમચિત્તકા, શ્રદ્ધા લલિત ગુણ મુખ્ય વર, સુણ પ્રેમ ધરી.૨૯