________________
૪૬૦
જે તત્ત્વ કાટી ગ્રંથામાં કહેવામાં આવ્યું છે. તે હું તમને - માત્ર અશ્ર્લોકમાં કહી સંભળાવું છું કે પરોપકાર કરવાથી પુન્ય ઉપાર્જન થાય છે, અતે પરને દુઃખ દેવાથી પાપ બંધાય છે.
ભાઈએ તમારે ભાષામાં સુધારા કરવાજેવા છે.વાતવાતમાં એલફેલ ખેલી કર્મ બધણી કરા છે.બેલવામાં મધુરતા વાપરવી -મીઠીભાષા મેાલીને પરોપકાર કરવા.
હસ્તાદપિ ન દાતવ્ય, ગૃહાદપિ ન દીયતે પરાયકરણાર્થાય, વચને કિં દરિદ્રતા
હાથમાંથી કે ધરમાંથી કાંઈ આપવું પડતું નથી અને પરોપકાર થઈ શકે તે! વચનમાત્રમાં શામાટે દરિદ્રતા વાપરવી. · જેને જીભ વશ નથી તેને ત્રણે જગત સાથે વૈર બંધાય છે,અને જેની જીભ ઉપર અમૃત છે, તેને ત્રણેલાક વશવી જ રહે છે.
વિધા જીભના અગ્ર ભાગ પર રહે છે. મિત્ર અને બાંધવા જીભના અગ્ર ભાગ પર રહે છે. બધ મેાક્ષ અને પરમ પદ તે પણ જીભના અગ્ર ભાગ પર છે. એમ સમજશે.
ધ કેળવણી લેવા માટે રાજ તરફથી બધી સગવડ મળશે. તેમજ શક્તિ પ્રમાણે ઉદ્યમ કરતાં કરતાં શાંતિરૂપ મેવા મળશે.
રાજ્યમાં નાકરી અથવા ઉદ્યમ કરવામાં રાજ્ય તરફથી સહાય મળશે અને જીવનમાં સુધારા કરી, હૈ ભાઈએ તમા હ ંમેશાં પ્રભુની પૂજા કરી દન કરી ગુરૂવ ંદન કરી જીનવાણીનુ