________________
૪૫૫
ભીખમાં શું મજા છે. આપ ઉડો વિચાર કરે.ઉદ્યમ કર્યા વિના ખાવું તે પણ વસ્તુ ખોટી છે. મજુરી કરતાં જે પૈસા મળે તેનાથી ગુજારો કરે એજ મીઠું ભેજન કહેવાય છે. કોઈનું પાણી ભરવું દળણું દળવું વાસણમાં આપવા. ખેતરના કામ કરવા સારા પણ ભીખ માંગીને ખાવું તે સારૂ નહી. કોઈ શેઠને ત્યાં નોકરી કરવી સારી અથવા રાજયમાં પટાવાળાનું કામ કરવું સારૂ અથવા બીજા કામકાજમાં જોડાવું તેજ ઉત્તમ છે પણ ભીખ માંગવી તે ચગ્ય નથી. - તમે એમ માનતા હશો કે ભીખ પણ મહેનત વિના મળતી નથી માટે તે પણ ઉદ્યમ જ છે. આ તમારી માન્યતા ભૂલ ભરેલી છે. વ્યર્થ છે. ભીખ માંગવી તે ઉદ્યમ નથી પણ હરામ ચકે છે. આ મારી વાત નિશ્ચયપૂર્વક સાચી માનશે.
જે તદન અપંગ સ્થિતિ થઈ ગઈ હોય અંધ થયા હોય ચાલી શકાતું ન હોય. હાથે પગે ઈજા થવાથી અથવા લવા થઈ જવાથી કંઈ કામ કરી શકાતું ન હોય. તે તે જુદી વાત છે. અથવા ધંધે નેકરી મજુરી ન મળતી હોય અને નછૂટકેજ ભીખ માંગવી પડતી હોય તો તે પણ ભીખ માંગ્યા સિવાય બીજે રસ્તો નથી. એમ ગણી શકાય. પણ હાથ પગ સારા હેય આંખ સારી હોય, કામ કરી શક્વાની શક્તિ હોય તે ભીખ માંગવાની વૃત્તિ રાખવી તે સારી નથી. જો તમારે સુખી થવું હોય તે ભીખ છોડવી જ પડશે.
ભીખ માંગવી તે કલંક છે. ભીખ માંગવાથી શરીરમાં