________________
રેગ વધે છે. ખાવાને કંઈ નિયમ રહેતું નથી. કટકે કટકે ખાવાથી સંતોષ થતું નથી. હાથ પગ દેરડી ને પેટ ગાગરડી એના જેવું બેડોળ શરીર બને છે. રોગના ઘર જેવી ભીખ છે. એઠા જુઠા ખાવાથી ચેપી રોગ ચેટે છે, અને તેથી એકંદરે છુપી વ્યાધિઓ થાય છે. તે તમારા જાણવામાં આવતી નથી કદાચ જુવાનીના જોરમાં ન જણાય પણ વૃદ્ધાવસ્થામાં તે રીબાઈને મરવું પડે છે. આવા કેટલાએ મરણે આપણે જોયા છે. ભાઈએ ભીખ માંગવાના કારણે આખો દિવસ તમારે આર્તધ્યાનમાં સંકલ્પ વિકલ્પ કરવામાં જાય છે. તેથી કર્મ બંધાય છે. આત્મા કર્મને કર્તા છે તેમ આત્મા કર્મને ભોક્તા છે. જે કરે તેજ ભગવે. જે જે ક્રિયા છે. તે સર્વે ફળ સહિત છે.
તમો ઝીણું નહી સમજી શકે પણ જેમ વિષ ખાવાથી વિષનું ફળ અને સાકરખાવાથી સાકરનું ફળ,તેમ પાપ કરવાથી પાપનું ફળ મળે છે.અને પુણ્ય કરવાથી પુણ્યનું ફળ સદ્ગતિરૂપ મલ્યા વિના રહેતું નથી. તે ફળ આત્મા ભગવે છે. રાજા રંક, રિગી, શગી, નિરોગી શેઠ નોકર વિગેરે કરેલા કર્મથી થાય છે, જે જીવે સંકલ્પ વિકલ્પાત્મક બહીર દૃષ્ટિથી ગ્રહણ કરેલા તે કર્મનું એ ફળ છે.તે ફલ કરનાર આત્મા જ ભેગવે છે એટલે કરેલા કર્મના ફળને ભેગવનાર જ છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી.
પ્રાયે કળીયુગે જીવડા, સહેજે ન કરે ધર્મ,