________________
૫૪
વર્ષ પહેલાનો તમારે ભાણ તે જ હું આજે ભાણકુંવર તરીકે છું. અને હાલમાં તમે જેને ભાણ સમજતાં તે હાલ સાચા રાજગાદીના માલીક છત્રકુંવરજી છે. તમારા મનને ભ્રમ ભાંગવાને માટે તમે તેને લાવ્યા છે.
હવે આપ સર્વેને એજ જણાવવાનું છે કે આ ભીખને ધંધે ભૂંડામાં ભૂડે છે. અને ખરાબમાં ખરાબ છે. માટે એ ધંધે છડીદ. ભીખ માંગવાથી આળસુ બની જવાય છે કહ્યું છે કે,
આળસ ભૂંડી ભૂતડી, વ્યંતરનો વળગાડ, પેસે જેના અંગમાં, બહુત કરે બગાડ.
ભાઈઓ લેકે ધક્કા મારે, લાત મારે, આપવાનું તે દૂર રહે પણ ઉપરથી સાળ કહીને ગાળ સંભળાવે. એક ટુકડા રોટલાના માટે આ બધું સહન કરવું તેમાં શી શોભા છે? - ટાઢમાં થરથરતા નીકળવું પડે. સખત તાપ હેય તો પણ ઉઘાડા પગે ભીખ માંગવી. લાચારી કરવી. મા બાપ આપે. માજી આપે. બેન બેન માતાજી કહેવા છતાં રાજી થાય નહી. અને ઉપરથી ન સાંભળવાનું પણ સંભળાવે. આવી ભીખમાં કઈ મજા છે. કૂતરાઓ પણ જોઈ જોઈને ભસે કરડી પણ જાય.
વરસતા વરસાદમાં પણ માબાપ આપો. હું ભૂખે છું ભગવાન તમારે ભંડાર ભરપુર રાખે, તમને સુખી રાખે તમારા બાળબચ્ચાં જીવતાં રહે. અરે મને કંઈક તો આપે. આવી