________________
૪૫૩
પરંતુ તેમનું ધ્યેય તે રાજ્ય હક્ક મેળવવાને જ સદાય રહ્યો હવેા. રાજાએ મને રાજગાદી આપવાના નિશ્ચય કર્યો. અને આ રાજ્યારાના મહેાત્સવ શરૂ થયા.ખરા રાજકુંવરની ભાગ્ય દશા ચડતી થવાના કારણે અતરાય તૂટવાના કારણે મહામુશીતે રાજસભામાં આવી શકયા. પણ હજી ધ્યેયની સિદ્ધિ થવી મુશ્કેલ હતી. પણ રાજતિલક કરવાના સમયેજ તેએએ અપૂર્વ શક્તિ ફારવી પડકાર કર્યાં. કે ખબરદાર સમ્પૂર ! રાજ્યના હક્કદાર હુ છું. મને તિલક થવુ જોઇએ. આથી ખડભડાટ સભામાં થતાં કાણે પડકાર કરી રંગમાં ભંગ કર્યો. તે તપાસતા ખરા રાજકુવરને મેં આળખી લીધા. એકવારતા રાજસભામાંથી સીપાઇએ બહાર કાઢી મૂકયા પણ ખરા.
મેં તરત જ રાજતિલક કરવાની મનાઈ કરી. અને ફરીચાઢીની ફરીયાદ સાંભળવી જોઇએ. એમ કહેવાથી પાછા રાજસભામાં બેલાવ્યા. પ્રધાનજીએ પૂછતા કહ્યું કે હું જ ખરી રાજકુંવર છું. મને જ ગાદી મળવી જોઈએ.
આમ કહ્યા છતાં વાત સાચી હતી પણ માઁ નહીં જાણુવાથી બેસારી દ્વીધા. પછી મેજ બધા ખુલાસે રાજાની આગળ કહી અને સાચા રાજપુત્ર આજ છે. એવી ખાત્રી કરાવી આપી. જેથી બધા ખુશખુશ થઈ ગયા. અને રાજતિલક રાજપુત્ર છત્રકુંવરને જ કરાવ્યું. મારી ઇચ્છા નહી હૈાવા છતાં મને યુવરાજ પદવી આપી અત્રે તમારી આગળ હાજર થયા છુ. ત્રણ ચાર