________________
ક૫૧.
સગવડ રાજ તરફથી મળશે, ધર્મ કેળવણી લેવા, . શક્તિ પ્રમાણે ઉદ્યમ કરતાં, પામો શાંતિ મેવા.જી. ૩૬ રાજનેકરી મળશે તમને, અથવા ઉદ્યમ ધારે, રાજસહાય મળશે સારીજ,કરો જીવન સુધારેલ.જુ.૩૭ પ્રભુપૂજાનિત્ય ગુરૂવંદન, જીનવાણું બહુ વારે, ભાણકુંવરપક્ષાંતિવ્હદયમાં લલિતચિત્તથીધાર જુ.૩૮
ઢાળ રર મીનું વિવેચન મહાનુભા? આપણે જોઈ ગયા કે ભાણકંવરને યુવરાજની પદવી મલી છે. છતાં બીલકુલ અભિમાન જેવી વાત નથી. પિતાના રંક કુટુંબને ખૂબ ખૂબ દાન દીધા પછી કહ્યું હતું કે આપ સર્વે કાલે બપોરના મળજો. પિતાના કુટુંબને ભીખતાવવી છે. એટલા જ સારૂ અને બધાને ભ્રમ દૂર કરવાને માટે બધાને લાવ્યા છે.
સુજ્ઞ ! સત્યનો હમેશા જ્યજ્યકાર થાય છે. ભાણકુંવરના દિલમાં દયા તેમજ ધર્મરૂચિ ભરેલી છે. જેથી કુટુંબીજને પણ ધર્મને સમજે. દયાને સમજે વિવેકી બને અને આત્મકલ્યાણ કરતા થાય. એવી હોંશ હૃદયમાં ઘણી છે. પિતાના કુટુંબને બહુમાનપૂર્વક બીજે દિવસે બેલાવે છે. અને જણાવે છે કે આપ સર્વ વડીલે તેમજ નાના મોટા બધા હાજર છે. આપ સર્વેને એજ જણાવવાનું છે કે ત્રણચાર વર્ષ પહેલા હું એક