________________
૪૫૦
',
જી. ૨૯
દ્રવ્ય થકી અમ ઉદ્દાર કરીયા,ભાવથી ઉદ્ધાર કરશેા, આપ આજ્ઞાને અનુસરશું,કુલદીપકથયા ધરશે।.જી.ર૬ જ્ઞન પ્રકાશ પામ્યા જેથી, અજ્ઞાનપણુ હવે જારો, અધકપ થકી ઉદ્ધરીયા, આટલું બસ કહેવાશે જી.૨૭ રાજપોશાક ધરી ત્યાં આવે, છત્રકુવરજી રાજા, કૈમભાઇઆમીઠાઈકપડા, મલ્યાને તમનેઝાઝા જી. ૨૮ નાચેા ધુડા પૂજો રામા, ખાડા ગાંડા ધેલા, જુટા ટી પાનેા ગીગા, બેન અનેવી વેલા. કાળા કાકા કાળી કાકી, મામા મીઠી મામી, મૂળા માસા માસી કુવા, રૂડા રૂડી ભાભી. જીએ ૩૦ ગઈ કાલે હું હતા ભાણીયા, આજે છત્રકુમાર, નહી ભૂલ હું કદીજ તુમને, ખરા તુમ ઉપકાર.જી.૩૧ સત્યવાદી આ ભાણુ વરની, શીખામણુ સહુ ધરજો, જૈનધમ સ્વીકાર્યંમ પણ, સર્વે તે આચરજો.જી. ૩૨ ગીગાભાઈ કહે કુંવરને, અણસમજણથી ગણજો, ભીખમ ગાવી આપજેવાને,અપરાધ એ ખમજો.જી.૩૩ છત્રકુવર કહે ભાઇએ સૂર્ણા, વાંક નથીજ તમારા, અંતરાયક મુજ સમજો, હોજ એવા મારા.જી. ૩૪ ભાઈએ વ્યવહારના કાજે, અભ્યાસ કરવા જોયે, સુખી થાવુંહાયજ તાતા,ભણ્યાવિના નહીહેાર્ય,જી ૩૫