________________
૪૪૯, આજીવિકા કરતે કરતે, પરોપકાર પણ થાયે, સ્વાધિનતાહોવાના કારણ, સસંગે સુખ થાયે, જુ. ૧૬ પુજ્યમુનિવળી સંતસમાગમ, કલ્યાણકારી સૌને, ભૂખ્યસાર દષ્ટાંત તણેએ, ટુંકામાં સમજોને. જુ. ૧૭ મનુષ્યભવ પુણ્યથી મલી, ન ફોગટ ગુમાવો, ધર્મકરણ સુખે કરવા, ઉધમને અપનાવો. જુ. ૧૮ ખાવા પીવા કાજે આ ભવ, નથી દિલમાં ભા. ધ્યેય એક મુક્તિને વરવા,ચિત્તમાં નિત્યે ધ્યા. જુ. ૧૯ સંસાર ઉપાધિ છુટી જાયે, કરણી પાર ઉતરણી, ખરજ સુખને છેડી સર્વે, કરે સાચી કરણી. જુ. ૨૦ રાજ્ય તરફથી ઉદ્યમ કરવા, મળશે સહકાર સારે, ધર્મજ્ઞાન કેળવણી પામી,નિજ આતમને તારે જુ. ૨૧. સર્વવિરતિ દેશવિરતિ, હમણું નહિ સમજાશે, સમ્યગજ્ઞાન મેળવશે ત્યારે, લેવાભાવજ થાશે.જુ.૨૨. ભાણકંવરની બુદ્ધિ જોઈ આશ્ચર્ય સહુ પાયા, મીઠીમધુરીવાણુસૂણી, હર્ષના આંસુ આવ્યા.જુ. ૨૩ ગળગળા જેવાથઈ સઘળા બેલ્યા એકી અવાજે, આ આજ્ઞા માથેધરીયે,ભોઇ તીલાંજલી આજે. ૨૪ ભીખડાણનો ત્યાગજ કરીયે, ધર્મ આપનો ધરીએ, ધર્મ સ્વીકાર્યો આપે, તેજ ધર્મ કરીએ.જુ ૨૫.
૨૯