________________
४४७
કુવાવાળી પિળમાં, સંભવનાથ જીનને જ લલિત ભાવે વદીયા, સસાઈટ હજુ છે જ. ૭
ઢાળ ૨૨ મી (રાગ : છોડ ગયે બાલમ, મુઝે હાય અકેલા) સત્ય તણે જયકાર, દયા દીલ ઘણેરી, ધર્મ રૂચિકર થાય, એવી હોંશ ભલેરી, સત્ય. ભાણકુંવરયુવરાજ બન્યા પણ નામ નથી અભિમાન. સુખી કરવા નિજ કુટુંબને બોલાવે બહુમાન. સત્ય ૧ ભાણકુંવર કહે નિજ કુટુંબને, વાત સૂણે કહું મારી, ભ્રમ ભાંગવા કરૂં ખુલાશે, થાશે અચંબો ભારી. સત્ય ૨ એમ કહીને ખરી જ બીના, બની હતી સંભળાવી. હવે કહેવાનું જે છે તે તે, સૂણે કહું સમજાવીસત્ય ૩
(રાગ : પુખલવઈ વિજયે રે. નયરી પુંડરીગિણિસાર ) સૂણે વડીલ સહુ આપ હાજર છે,વાત સુણો કહું મારી, ભીખ માંગવી ભૂંડી તેમાં કેવી છેહાડમારી જુઓ ભાઈ, કેવી છે ભીખજ ભૂંડી, તમે વિચારો વાત જ ઉંડી, જુઓ ભાઈ કેવી છે ભીખ જ ભૂંડી. ૪ ઘકાલાત મારે તે પણ, દીયે ઉપરથી ગાળે, આપે કંઈ નહીતોપણ બોલે,કહી સંભળાવે સાળા.. ૫