________________
મૂક્યા જેથી ૨૪૩પ થયા. અને તમારી લખેલી ૪૩૫ રકમમાંથી બે બાદર્યાએટલે ૨૪૩૩ સરવાળે થાય હવે તમે એરમ. ૮૭ર લખી તેને નવડાઓથી બાદ કરી એટલે મેં ૧૨૭ લખાવ્યા ૯૯૯–૮૭૨ જાય એટલે ૧૨૭ રહે બીજી રમ તમેએ ૨૨૫ લખી એટલે ૯૯૮–૨૨૫ બાદ કરીને ૭૭૪ મેં લખ્યા એટલે સરવાળે ર૪૩૩ કહ્યો આ રીત પ્રમાણે ગમે તેટલી રકમને સરવાળે અગાઉથી કહી શકાય છે.
ભાણકુંવરે કહ્યું કે મહાશ ! આમાં મોટાભાગના નિયમ ગણીત વિધાના છે. જૈનધર્મમાં ગણિતાનુગની ઘણી જ મહતા. છે. ગણિત વિધા એકાગ્રતા કરવામાં સહાયરૂપ છે. પ્રગો તે ઘણા છે પણ હાલમાં ટુંકામાં જ પતાવું છું. વળી લખાણ પણ વધી જવાને કારણે આટલું પણ બસ છે. રાજા તેમ છત્રકુંવર તથા પ્રધાનજી તેમજ રાજસભાજને ભાણકુવરની સૂક્ષ્મ બુદ્ધિ જોઇને ધર્મપ્રેમી શિક્ષક પંડિતજીની ખૂબ ખૂબ પ્રશંસા કરી. અને ઉચિત ઉત્તમ પહેરામણી કરી, રાજપડિત બનાવ્યા. રાજયોહણ મહત્સવ પૂર્ણ થયા બાદ સભાજને ઉત્સાહના આનંદ સાથે પિતાપિતાના સ્થાને ગયા.
ભાગ્યશાળીઓ! ખરે રાજપુત્ર છત્રકુંવર ભીખારી દશાને પામ્યા છતાં રાજ્ય હક્ક મેળવવાનું દઢ રોય હતું. તે ચારપાંચ વરસે પણ રાજગાદીને માલીક બની શ.ભાણકુંવર જન્મથી જ ભીખ માંગતું હતું. પણ પૂર્વના પુણ્યથી કુદરતી તેનામાં