________________
४४४
ન્યાયપણું. સત્યવાદીપણું વસ્યું હતું જેથી રંકદશામાંપ્રભુજીના દર્શન થવાના વારંવાર અનુમોદનથી તેમજ શ્રીનવકાર મંત્રના વારંવારસ્મરણથી સાથેસાથે પુણ્યદયવધવાથી રાજયમળવા સુધી પહોંચ્યાં છતાં પોતે નિસ્પૃહી હોવાથી રાજ્યના ખરા હક્કદાર છત્રકુંવરને જ રાજગાદી અપાવી ને પિતાને યુવરાજપદ લેવાની ઈચ્છા નહિ હોવા છતાં રાજા વિગેરેના આગ્રહથી યુવરાજ પદ મેળવ્યું.
હે બુદ્ધિશાળીઓ ! તમોને બુદ્ધિ મલી હોય તે બુદ્ધિને સદ્દઉપયોગ કરે.હિંસા,ચેરી, જુઠ વિગેર પાપથાનકથી જીવને કર્મો બંધાય છે. અને તે કર્મોનું ફળ બહુ દુઃખદાયી હોય છે. તેવું જાણવા છતાં સમજવા છતાં અજ્ઞાની જનો વિપરીત બોલી નાંખે છે કે નીતિન્યાયમુજબચાલવાને સાચું બોલવાને આજમાને નથી. આવું આવું બોલીને લેકે અધર્મના માર્ગ ખરેખર ચાલી રહ્યા છે. તે બધા દુગર્તિના રસ્તાઓ છે. દુઃખી થવાના માર્ગે છે. હે ભલાજનો ! ન છૂટકે તમારે જૂઠ ચોરી કરવા પડતા હોય તે પણ સાચું બોલવાનો આ જમાનો નથી એવું બોલીને પાપમાં પડે નહી. બીજાને પડે નહી. જુઠ ચોરી આદિ કરવા જેવી નથી જ. એમ દરેક ધર્મવાળા કહે છે. અધર્મથી કોઈ સુખી થયા નથી. અને થાશે પણ નહીં એ સત્ય વાત છે. - હવે આ બાજુ રાજસભાની બહાર ભીખારીનું ટોળું બેઠેલું છે. તેઓના સાંભળવામાં આવ્યું કે અલ્યા આપણે ભાણીયે તે રાજકુંવર બને છે. આ વાત તદ્દન સાચેસાચી છે. હવે તે