________________
૪૪૨
જે ગુણાકાર થાય તેમાં ગમેતે અંક ઉમેરીને કહેા કેટલી સંખ્યા થઈ ત્યારે તે સંખ્યામાં ગમે ત્યાં વચમાં એક અંક ઉમેરીને કહ્યુ` કે ૭૭૫૭૪૨ સંખ્યા આવી ત્યારે ભાણક વરે કહ્યું કે તમેાએ પાંચના અંક ઉમેર્યો છે માસ્તરેસ્ક્યુ કે બરાબર છે.પણ સમજાવા. ત્યારે ભાણકુવરે કહ્યું કે તમે ૭૯૫૭૪૨ ની સંખ્યા કહી તેના મે સરવાળો કર્યો તા ૩૬થયા તે એઅ કાના સરવાળે કરતા પ થયા તે વધારાના અંક હતા.
એક શિક્ષક ભાઈ એ કહ્યું કે આપને એક રકમ બતાવું. બાકી ચાર રકમ પછી લખાવીશ પણ તે રકમેા લખાવ્યા પહેલા જ સરવાળા કહી શકશે ? ભાણકવરે કહ્યુ કે જે ચાર રકમ લખવાની છે. તેમાં બે તમારે લખવી અને એમારું લખવી. પણ એ પાંચે રકમના સરવાળા કેટલા આવશે તે પહેલાથી જ કહી આપીશ. ત્યારે શિક્ષકે ૪૩૫ રકમ લખી બતાવી એટલે કુવરે તરત જ જવાબ આપ્યા કે સરવાળે ૨૪૩૩ આવશે. પછી શિક્ષકે પ્રથમની ૪૩૫ની રકમ પછી ૮૭૨ લખ્યા એટલે ભાણક વરે કહ્યું કે નીચે લખો ૧૨૭ પછી બીજી રકમ શિક્ષકે ૨૨૫ લખી એટલે કુવરે ૭૭૪ લખ્યા. પાંચે રકમના સરવાળે કરતા બરોભર૨૪૩૩થયા આશ્ચય સાથે પૂછ્યું કે રકમલખાવ્યા પહેલા શી રીતે અગાઉથી રકમના શરવાળા કહી શકયા. ત્યારે ભાણક વરે ખુલાશો કર્યો કે તમાએ ૪૩૫લખ્યા હતા ને ત્યારપછી તમારે બીજી બે રકમ લખવાની હતી. એટલે ૪૩૫ પહેલા ૨