________________
એક મિત્રે કહ્યું કે મેં ધારેલી રક્ત મારા મેઢેથી બેલા. ત્યારે ભાણકુંવરે કહ્યું કે ભલે રકમ ધારો તેમાં 1 ઉમેરો પછી તે રકમને ડબલ કરો. પછી તેમાંથી ત્રણ બાદ કરો તેને ૨ વડે ભાગે અને ભાગમાં જે આવ્યું હોય તેમાં બે ઉમેરીને કહે શું આવ્યું? મિત્રે કહ્યું કે પ૧ આવ્યા ત્યારે કુંવરે કહ્યું કે તમે એજ રકમ ધારી હતી તે નક્કી થયું, આજ રીતે ગણિત કરાવવાથી ધારેલી રમ આવવાની.
એક કાપડીયાએ કહ્યું કે મેં ધારેલી રકમને પકડી આપે ત્યારે ભાણકુંવરે કહ્યું કે તમે જે રકમ ધારી હોય તેને બેથી ગુણે અને તેમાં ૪ ઉમેરો તે સરવાળાને પથી ગુણે જે ગુણાકાર આવે તેમાં ૧૨ ઉમેરો ઉમેરતા જે સરવાળે થાય તેને ૧૦ વડે ગુણીને કહો કેટલી રકમ થઈ. કાપડીયાએ કહ્યું કે ૫૫૪૨૦ ત્યારે ભાણકુંવરે કહ્યું કે તમોએ ૫૫૧ ધાર્યા હતા. તેની સમજણ આપતા કહ્યું કે જે છેલ્લી રકમ આવી હોય તેમાંથી ૩૨૦ બાદકરવા પછી બે મીંડાં ઉડાડી દેવાથી ધારેલી રકમ રહે છે.
ભાણકુંવરે કહ્યું કે તમે જે રકમ ધારો તે રમને હું ગમે તે રકમથી ગુણાવીશ જે ગુણાકાર આવે તેમાં તમે એક અંક ગમે તે ઉમેરશે તે હું ગણિત વિઘાની શક્તિથી જેઅંક ઉમેર્યો છે તે પકડી પાડીશ.
ત્યારે એકમાસ્તરે કહ્યું કે મેં રમે ધારી છે ત્યારે ભાણકુંવરે કહ્યું કે તમે તે રકમને ૬૩ વડે ગુણે અથવા ૩૬ વડે ગુણતા