________________
४४० કરીને તેમાં ૬ ઉમેરે ઉમેરતાં જેરામ થઈ તેને પ૦થી ગુણો જે ગુણાકાર આવ્યા તેમાં તમારા મહીનાને અંક નાંખો અને તે કેટલી સંખ્યા થઈ તે કહે. ન્યાયાધીશે કહ્યું કે પર૭૦૪ સંખ્યા થઈ. ભાણકુંવરે કહ્યું કે સં. પ૨૪ની સાલમાં માહ મહિનામાં તમારો જન્મ થયે છે. તેની ગણત્રી એવી છે કે તમોએ ગણત્રી કરીને પર૭૦૪ની સંખ્યા કહી હતી. તેમાંથી મેં ૩૦૦ બાદ
ર્યા. એટલે પ૨૪૦૪ સંખ્યા રહી જેથી પ્રથમના ત્રણ આંકડા પર૪ તે સૈકાના અને ૦૪ તે એથે માહ મહીને છે. વળી તિથિ તથા વારનું પણ પૂછતા હેતે જે તિથિમાં તમારો જન્મ થયું છે. તેને ડબલ બનાવીને પાંચ ઉમેરે અને જે રકમ થાય તેને પચે ગુણે. પછી તેમાં તમારા વારને અંક ઉમેરે (વારની ગણત્રી સેમવારથી ગણવી) જે સરવાળે આગે હૈયતેને વળી બેથી ગુણે. અને કેટલી રકમ થઈ તે કહો. ન્યાયાધીશે કહ્યું કે ૧૫૮ રકમ થઈ, ત્યારે ભાણકુંવરે કહ્યું કે તમારે જન્મ સં. પ૨૪ના મહા સુદિ પને ગુરૂવારે થયે છે.
ત્યારે ન્યાયાધીશે કહ્યું કે બાબર એ મુજબ જ છે. તે ગણત્રીની સમજણ આપતા કહ્યું કે જે તિથિ હોય તેને બમણી કરી તેમાં પાંચ ઉમેરવા પછી વળી પાંચે ગુણે. પછી તેમાં જે વાર હોય તેને અંક ઉમેરો જે રકમ થાય તેને વળી ડબલ કરે અને તેમાં ૫૦બાદ કરે અને પછી તે રકમને બેથી ભાંગે. એટલે ૫૪ રહ્યા થયા. એટલે પાંચમ તિથિ અને થે ગુરૂવાર સમજવો. (વારની ગણત્રી સેમવારથી ગણવી).