________________
૪૩૭
કર્યો એટલે ૭ થયા તેને ૯ માંથી ૭ બાદ કરતા બે વધ્યા એટલે તમેએ બેને આંક ગુપ્ત રાખ્યું હતું. આ રીતે ગમે તેવી મોટી રકમમાં પણ સમજી લેવું.
એક સંગ્રહાયે કહ્યું કે મારા ગજવામાં જે રૂપીયા છે તે કહી આપતે આપ કહે તે મુજબ વાપરીશ.ભાણુકવરે કહ્યું કે તમારા ખીસામાં જેટલી રકમ છે તેના દેઢા કરો. દેઢ ગણા કરતા જે રકમ થાય તે રકમને બમણી કરે અને બમણા કરતા જે રકમ થઈતે રકમને ત્રણ ગણી કરે.અને કહો કેટલી સંખ્યા થઈ! ત્યારે સહરકહ્યું કે ૪૭૧૬ સંખ્યાથઈ.ત્યારે ભાણકવરે કહ્યું કે તમારા ગજવામાં પર રૂપીયા છે. તે સાચું પડવાથી પૂછયું કે તમે કેવી રીતે જાણ્યું ? ત્યારે ભાણકવરે કહ્યું કે તમારી પાસે જે રકમ હતી તેને દેગણી કરવા કહ્યું હતું.પછી બમણી કરવા કહ્યું હતું વળી તે રકમને ત્રણગણી કરવા કહ્યું હતું કેટલી રકમ થઈ તે પૂછતા ૪૭૧૬ ની સંખ્યા કીધી તે રકમને ૮ વડે ભાંગતા ભાગમાં પ૨ આવ્યા તેટલા રૂપિયા તમારા ગજવામાં હતા. હવે તે રમ અનુકંપા દાનમાં બે દિવસમાં જ વાપરી નાંખો. તેજ ગ્ય છે. સદ્ગહરથે પણ કબુલ ક્યું.
એક વૃદ્ધ સજજને કહ્યું કે મારી ઉમર કેવડી છે તે કહે. ભાણકુંવરે કહ્યું કે તમારી જે ઉમ્મર હાલમાં છે તેમાં ૧ એ છે કરો પછી તે રમને બેથી ગુણે ગુણતા જે રકમ થઈ તેમાંથી ૧ ઓછો કરો. પછી તેમાં તમારી ઉમર ઉમેરે પછી કહે કેટલી