________________
જે શેષ વધે તે જણાવે.ગૃહસ્થ જણાવ્યું કે ૧૧ શેષ વધી.ત્યારે કવરેકહ્યું કે તમે બીજા શ્રી અજીતનાથ પ્રભુની ભક્તિ કરો છો.ગૃહથે કબુલ કર્યું કે બબર છે તેની સમજણ આપી.ત્યારે ભાણકુંવરે કહ્યું કે ૧ વધે તે શાંતિનાથ, ૨ વધે કુંથુનાથ, ત્રણ વધે અરનાથ એમ કરતા કરતા ર૩ વધે તે અનંતનાથ અને વધે તે ધર્મનાથે સમજવા.
એક શાસ્ત્રીએ કહ્યું કે મારી ધારેલી રકમમાં કયે આંકડે મેં છુપાવી રાખે છે તે કહી આપે ત્યારે ભાણકુંવરે કહ્યું કે, તમે જે રકમ ધારી હોય તે આંકડાને સરવાળે કરે જેમ કે ૧૯૫૬ ધાર્યા હોય તે ૧+૯+૫+૬ તેનો સરવાળે ૨૧ થાય એવી રીતે તમેએ ધારેલ તે રકમનો સરવાળો કરે.જે સરવાળે, આવે તે તમારી ધારેલી રકમમાંથી બાદ કરો.પછી જે રકમ રહી હોય તેમાંથી ગમે તે એકકડો છૂપાવી રાખી બાકી રકમ મને જણાવે. શાસ્ત્રીએ કહ્યું કે ૩૪૩૬ તે સાંભળી ભાણકુંવરે કહ્યું કે તમે બે ને આંક છુપાવ્યું છે તે સાંભળીને શાસ્ત્રીએ કહ્યું કે બરોબર છે. આ શી રીતે કહી શક્યા. ત્યારે ભાણકુંવરે કહ્યું કે તમે કઈ સંખ્યા ધારી હતી. ત્યારે કહ્યું કે ૩ર૪પ૧ ધાર્યા હતા. હવે તેને સરવાળે ૧૫ થાય તે ઉપલી રકમમાંથી બાદ કરીએ તે ૩ર૪૩૬ રહ્યા તેમાંથી એક આંકડો ગુપ્ત રાખવા જણાવીને બાકીની રકમ કહેવાનું કહ્યું હતું તે તમેએ ૩૪૩૬ કહ્યા એટલે મેં તેને સરવાળે કર્યો એટલે૧૬થેવાળીબે આંકડાનોસરવાળે