________________
૪૩૫
કહ્યું કે તમારે જન્મ શનિવારે થયે છે. તેની સમજણ આપતા ભાણકુંવરે કહ્યું કે જે ૧ વધે તે ગુરૂવાર, ૨ વધે તે શુક્રવાર, ૩ વધે તે શનિવાર, ૪ વધે તે રવિ. પ વધે તો સેમ, દ વધે તે મંગળ અને ૦ વધે તે બુધવાર આ મુજબની ગણત્રી સમજવી.
એક સેદાગરે પૂછયું કે મારે જન્મ કઈ રાશીમાં થયે હશે તે કહો. ત્યારે કુંવરે કહ્યું કે રાશીને ક્રમ ૧ મેષ, વૃષભ, ૩ મિથુન, ૪ કર્ક, ૫ સિંહ, ૬, કન્યા, ૭ તુલા, ૮ વૃશ્ચિક, ૯ ધન, ૧૦ મકર, ૧૧ કુંભ, ૧૨ મી મીનું આ રીતે ક્રમ છે. હવે તમારી જન્મરાશીને અનુક્રમ નંબરમાં ૧૭ ઉમેરે અને જે સરવાળો આવે તેને ૧૨ વડે ભાગે. હવે કેટલી શેષ વધી તે મને કહે. સોદાગરે કહ્યું કે શેષ ૧૦ વધી છે ત્યારે કુંવરે કહ્યું કે તમારી જન્મ રાશી સિંહ છે. તેનું કોષ્ટક એવું છે કે શેષલ વધે જન્મ રાશી વૃશ્ચિક સમજવી, ર વધે તે ધન સમજવી. એ રીતના ક્રમ મુજબ ૧૦ વધે તે સિંહરાશી સમજવી. અને ૦ વધે તે તુલા સમજવી. ક્યા નક્ષત્રમાં જન્મ થયે છે તેની પણ ગણતરી જુદી છે. નક્ષત્રે–રાશી વિગેરે માટે રાખવી જોઈએ. તેજ સરલતા રહે.
એક જૈનગૃહરશે પૂછયું કે હું કયા તીર્થંકરની પૂજા-ભક્તિ કરું છું. તે કહે. ત્યારે કુંવરે કહ્યું કે ચોવીશ તીર્થંકરમાંથી તમે જે પ્રભુની ભક્તિ કરે છે તે પ્રભુના અનુક્રમ નંબરમાં ૩૩ ઉમેરે તે ઉમેરતા જે સરવાળે આવે તેને ૨૪ વડે ભાગે. ભાંગતા