________________
૪૩૮
રકમ થઈ ત્યારે વૃદ્ધે કહ્યું કે ૩૧૨ ભાણકુવરે કહ્યું કે તમારી ઉમર ૧૦૫ વરસની છે. વૃદ્ધે કહ્યું કે બરાબર છે. પણ અમને સમજાવે કે કેવી રીત છે. ભાણકુવરે કહ્યું કે તમેાએ ૩૧૨ જણાવ્યા તેમાં મેં ત્રણ નાંખ્યા એટલે ૩૧૫ થયા તેને ત્રણ વડે ભાંગ્યા એટલે ૧૦૫ થયા તે તમારી ઉમર કહી.
ભાણ વરે કહ્યું કે ચાર જણા જુદીજુદી રકમે ધારા, તેમાં પહેલા અને બીજાએ ૭ થી ગુણવા અને ત્રીજા ચેાથાએ ૮ થી ગુણવા, જે ગુણાકાર આવે તેમાં પહેલાએ ૮૧ ઉમેરવા બીજાએ ૧૧ ઉમેરવા ત્રીજાએ ૧૨ ઉમેરવા અને ચાથાએ ૨૦ ઉમેરવા જે સરવાળે આવે તેને દરો ગુણવાના છે. ગુણુતા જે ગુણાકાર આવ્યા તેને પહેલા બીજા ન ંબરવાળાએ ૧૪ થી ભાંગવા. ત્રીજા-ચેાથાએ ૧૬થી ભાંગવા. જે શેષ વધી તેને પેશ-બીજાએ ૨૦ વડે ગુણવી. ત્રીજા ચેાથાએ ૩૦ વડે ગુણવી. એ રીતે કર્યો પછી ભાણકુવરે કહ્યું કે તમેાએ બધુગણીત મારાથી છૂપું કર્યું છે. છતાં હું કહી દઉં છું કે ચારેના જવાબ ૨૪૦ આવે છે.
આ જાણીને સભા સહુ હર્ષ પામી એક ઝવેરીએ પૂછ્યુ કે મારે કેટલાભાઈ બેના છે.તેતમારી ગણત્રીથી કહીઆપે। ! ત્યારે હ્યુ` કે જેટલા ભાઈ હોય તે સ ંખ્યાને બમણા કરી બમણા કર્યાં પછી તેને પાંચ વડે ગુણા ગુણતા જે રકમ આવે તેમાં તમારી બેનાની સંખ્યા ઉમેરો. અને કહે શુ આવ્યું ! ઝવેરીએ ક્યુ કે ૭૫ ની સંખ્યા થઈ ત્યારે ભાણકુવરે કહ્યું કે તમારે ૭ ભાઈ