________________
૪૩ર
ભાણુકુંવરની તિક્ષ્ણ બુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિ કેવી, પ્રધાનજી કહે રાજસભામાં, જાણે જોયા જેવી. પુ૨૦ પંડિતઆદિ જે જે ગૃહસ્થ, પ્રશ્નો પુછયા જે જે, ગણિત વિધાથી કહી આપ્યા,ખરાજ ઉત્તરેતે તે પુ૨૧ રાજ્યારોહણ વિધિ સર્વે, પુર્ણ થયે હરખાયા, છત્ર-ભાણકુંવર જય પામે, પંડિતે ગુણ ગાયા,પુ૨૨. અન્ય ભીખારી છત્રકુંવરપણ, ધ્યેયને વળગી રહી, ધ્યેય પસાથે છત્રકુંવરતે, રાજકુંવર પદ લહીયે.પુ૨૩ ભાણકુંવર ભીખ માંગતે તેપણ પુણ્યોદય વધવાથી, યુવરાજપદ મે મળઉ, નિસ્પૃહી બનવાથી. પુ૨૪ સભા બહાર સુણે સહુ ટોળું, ભીખારીનું મોટું, રાજકુંવર ભાણે બન્યા તે, સાચુ છે નહી ખોટું પુ૨૫ આપણને ઓળખશે પણ નહીં શાને તે બેલાવે, મેવા મીઠાઈ આપે કપડા, ઠંડીમાં કામ આવે. પુ૨૬ કરે વિચાર એવામાં આવે, કપડા મીઠાઈ મેવા, ધાર્યા કરતાં અધીક મલીયા, થયાજ ગાંડા જેવા પુ૨૭ આપ વડીલે નાનામોટા, જરૂર કાલે મળજે, સાથે બેસી કરશું વાતે, સુણી દિલમાં ધરજે.પુ૩૮ મેહ નહી વળી હર્ષ હૃદયમાં, ભક્તિ ક્ષાંતિ ધારે, કીર્તિભળે ભાવે ગુણમાતા થાય લલિતસુખ ભારે ૫૦૨૯