________________
૪૩૩
સુજ્ઞ ! હવે ખંડીયા રાજાઓ, શેઠ શાહુકાર વેપારીઓએ તેમ જ અધિકારીઓએ પિતાપિતાની શક્તિ અનુસાર રાજાને તથા નવારાજાને તથા યુવરાજને ભેટણ ધર્યા. ત્યારબાદ રાજાએ તથા છત્રકુંવરે તથા ભાણકુંવરે તેઓ સર્વેનું પણ ઉચિત સન્માન ર્યુ. ફળ ફુટ મેવા સાકરના પાણી, પુષ્પના હાર, મુખવાસ પહેરામણી વિગેરે કરીને આનંદ વ્યક્ત કર્યો. કરાવ્યું. કેદીઓને તે પહેલા જ છૂટા કર્યા હતા. આથી તેને ઈનામ આપ્યા. પાપારંભ સમારંભ નહી કરવાનું રાજ્ય તરફથી જણાવ્યું.
દરેક ધર્મસ્થાનમાં પોતપોતાના ધર્મ-વિધિ મુજબ પ્રભુના ગુણ ગાવા, પ્રભુની પૂજા–ભાવનાઓ, ભજનમાં કીર્તનમાં, કથાઓમાંરા તરફથી હાણુઓ તથા પ્રસાદવહેંચાશે.વિશેષમાં રાજ્ય તરફથી અમારી પડદે વગડાવી ને અભયદાન આપ્યા. અપાવ્યા, આ શુભ અવસરે પંડિતને, વિદ્યાગુરૂને, ઉપગારીઓને ધાર્મિક વ્યક્તિઓને પણ પંડિતરત્ન, રાજગુરૂ, રાજદીપક, રાજ રત્ન. રાવબહાદુર, કવિરત્ન, જયોતિષમાર્તડ, પ્રખરસુવક્તા, સાહિત્યાચાર્ય, ન્યાયાચાર્ય, સત્યવાદી. વિગેરે એવી એવી યોગ્ય યોગ્ય પદવીઓ અર્પણ કરી. મંગળ વાઈના ગાનતાન સાથે રાજમહત્સવ થયે. રાજા તથા પ્રજા સર્વે હરખાય છે. આનંદ મંગલવર્તી રહ્યો.
આવા ભવ્ય રાજ્યારોહણના પ્રસંગમાં સત્યવાદી ન્યાયી એવા યુવરાજ શ્રીભાણકુંવરની સૂમબુદ્ધિને ચમત્કાર રાજસભામાં