________________
૪૨૮
-છટકુંવરને રાય કહે છે, થયે દુખી તું ભારી, ટાઢા ટુકડા એઠા જુઠા,ખાધાથઈભીખારી. પુણ્ય ફળ્યું.૧ ભાણકુંવર તે સાચું જ કહેતે છું હું તો ભીખારી, પણ ભ્રમમાં પડ્યા તુજ વેશે, થઈ તેમાં ખુવારી. પુર ધ્યેય પણ તુજ હતુંજ સાચું, સઘળું કામ સુધરીઉ, શાબાશી આભાણકુંવરને ન્યાય સાચુ દિલવસીઉં. પુર૩ રાજમળે કે તે નવિલીએ, લેનારા બહુ ઝાઝા, સુખે મળતા રાજ્યને છોડે, નીકળેવીરલા ઓછા. ૫૦૪ મારે મન તું મટકુંવર, ભાણવર મુજ નાનો, રાજ્યમળતું નહિજ લીધું, સત્યવાદી તે જાણે. પુ૫ રાણી રાજાને હવે કહેતી, હજામને બોલાવો, રાજતિલક કરવા તૈયારી, રંક વેશ બદલા. ૫૦૬ રાજહજામતે હજ હાજર,વાળ વાંકડીયા કાપે, કરી હજામતને નવરાવી, રાજપોશાકજ આપે. પુ૭ ભાણકુંવરે પણ પહેર્યો છે, રાજશ અત્યારે, કાણુછત્રને ભાણકુંવર કેણ, મેઈનઓળખે ત્યારે. પુo૮ ઘડી ઘડી રાજાસહુભૂલે, ધારીધારીને જુએ. લીલાને ગુલાબી સાફા, રાખે યાદ સમજીએ. પુ૦૯ સુદ પાંચમ સોમવાર નહીં પણ, રવિવારે અગ્યાર, વાગતા અમૃત ચોઘીયે, જેશી થયા તૈયાર, પુ.૧૦