________________
૪ર૭
રૂપા સરચંદ પિળમાં, વાસ પૂછે ખાસ, લુવાર પળે અજીતનાથ, ઉપાશ્રયની પાસ. ૪ ગુસાપારેખ પિળમાં, ધર્મનાથ સુખદાય, ધનપીંપળી પિળમાં, વાસુપૂજ્ય નમુ પાય. ૫. ઢાળપોળ ખીજડાશેરી, મુનિસુવ્રત સ્વામી, શીખરબંધ દેરાસર, નમું હું શીરનામી. શામળાની પળમાં, ચેવશમાં મહાવીર, ઉપર ચંદ્ર પ્રભુજ છે, મેં નમાવ્યું શીર. ૭ વચ્ચે ખાંચે શ્રેયાંસજી, રંગ બેરંગી કાચ, જાણે અરીસા ભવનમાં, બેઠા હોઈએ સાચ. ૮ શામળા પાર્શ્વના નામથી,પોળનું નામ કહેવાય, અમીઝરા પ્રભુ પાશ્વજી, ઉપર બીરાજે ત્યાંય. ૯ વાધેશ્વરની પિળમાં, પહેલા આદિનાથ, કામેશ્વરની પિળમાં, સંભવ દર્શન સાથ. ૧૦ કાંકરીયા બાગ તળાવથી, મણીનગર જવાય. વાસુપુજ્યજીન વંદતા, લલિત પાવન થાય. ૧૪
(રાગ : છોડ ગયે બાલમ મુઝે હાય અકેલા) (બીજા રાગમાં પુખલવઈ વિજો રે. નયરી પુંડરગિણિસાર એ રાગની કડી પુરી થયે ખરેખર પુણ્ય ફળ્યું ખરૂં આજ એ રીતે ગાવું, પુણ્ય ફળ્યું ખરું આજ મન હોંશ ઘણેરી, સીધ્યા સઘળાકાજ, મલ્યો પુત્રખરેરી પુણ્ય ફળ્યું