________________
૪૨૩
ત્યારે તે ફળ બતાવવા લાયક બને. અને જ્યારે ફળ બતાવવા લાગે. ત્યારે એકાદ મહિના પછી ને બાર મહિના પુરા થતા સુધી હસવું આવે. પરંતુ શરૂઆતના પાકને માટે જે મહિને ગયે તેને અબાધકાળ કહે છે.
કહેવાની મતલબ એટલી જ છે કે અબાધાકાળ પસાર થયા પહેલા કર્મ ઉદયમાં આવે નહિ.
અબાધાકાળ વખતે કર્મ નિષ્ક્રિય પડયું હોય છે તેમ નથી. પણ તેના ઉપર અનેક કરણેની અસરે ચાલુ હોય છે.
અબાધાકાળ પુરો થતાની સાથે જ પિતાનું બળ ફળ બતાવવા આકળું થઈ રહેલું કર્મ એકદમ કરણેની બલામાંથી છુટીને ફળ બતાવવાના માર્ગ તરફ દોડે છે. એ માર્ગને ઉદયાવલિકા કહે છે.
એટલે દાખલા તરીકે હાસ્ય કર્મના અબાધાકાળને મહિને પુરે થવાની સાથે જ કરણની બલામાંથી છુટેલું તે કર્મ બીજે મહિને બેસતાની સાથે જ હસાવવાનું ફળ બતાવવા લાગે છે. એટલે કે તે માણસને હસવું આવવા લાગે છે.
અબાધાકાળ પુરે થતાંની સાથે જ એક આવલિકા સુધી જેટલા કર્મ પ્રદેશ આવે તેટલાને ફળ બતાવવા દે. તેટલા વખતને ઉદયાવલિકા કહે છે. પરંતુ ફળો અગ્યાર મહિના ભોગવવાનું છે, એટલે એક આવલિકા પુરી થતાં બીજી શરૂ