________________
૪૨૨
સંભાળ રાખી ઉતારી લેવામાં ન આવે તે દુધ તપેલીમાં રહેતા કે નહી. ૧. આ ઉપરથી ઉભરો આવ્યા પહેલાં દુધમાં કઈ જાતની - ક્રિયા નહતી થતી, તેમ તે નહીં જ. ૨. પણ ગરમ થવાની ક્રિયા જરૂર થતી હતી. 3. એ ક્રિયા પુરી થઈ કે તુરત ઉભરી આવ્યું. ૪. જો ગરમ થવાની ક્રિયા નથઈ હૈત, તે ઉભરે નજ આવત૫. એટલે ઉભરો આવતાં પહેલાં પાક (ગરમ) થવા માટે થોડા
વખતની જરૂર હતી. ૬. જે તેમ ન હોય તો ચૂલા ઉપર મૂક્વાની સાથે જ તુરત
ઉભરે આવી જ જોઇતો હતે.
તેવી જ રીતે બંધન કરણથી છુટું પડેલું કર્મ તરત જ ફળ આપી શકતું નથી. પરંતુ ફળ આપવા લાયક થતા પહેલાં કેટલેક વખત બીજી અનેક ક્રિયાઓ કરણની અસરમાંથી તેને પસાર થવું પડે છે. અને તેને માટે વખત પણ જરૂર લાગે જ. તેને અબાધકાળ કહેવાય.
હવે વિચારે કે એક વર્ષની રિથતિનું હાસ્ય કર્મ બધું તેને એ અર્થ થે કે બાંધવાના વખતથી માંડીને એક વર્ષમાં તે ભગવાઈને આત્મ પ્રદેશથી છુટું પડી જાય. પરંતુ બંધાયા પછી એકાદ મહિને તેના ઉપર બીજા કરણેની અસર થાય.