________________
૪૨૧
એક કોડ સણસઠ લાખ સોતેર હજાર બસને સળ થાય છે. (૧,૬૭,૭૭, ૨૧૬) થાય છે.
એક આવલિકાપુરી થતાં ઝપાટાબંધ બંધન કરણના ઝપાટામાંથી છુટુ પડી બીજા સંક્રમણ ઉદ્દવર્તના અપવર્તના ઉદિરણા વિગેરે કરણેના ઝપાટામાં આવે છે.અને દરેક કરણના બળ પ્રમાણે બંધ વખતના સ્વરૂપ કરતાં પ્રકૃતિ સ્થિતિ રસ ને પ્રદેશ વિગેરેમાં ફેરફારો થવા હોય તે થવા લાગે છે.
આવી રીતે અનેક કારણોના ઝપાટા લાગી લાગી તેમાં ફળ આપવા લાયક શક્તિ ઉત્પન્ન થાય ત્યાંસુધી એ કર્મ એમને એમ નિષ્ક્રિય પડયું રહેતું નથી. પરંતુ તેના ઉપર કોઈને કોઈ કરણની અસર ચાલુ જ હોય છે.
જેમ કે એક તપેલીમાં દુધ ગરમ કરવા મુક્યું હોય નીચે બરાબર જોઈએ તે પ્રમાણે તાપ સળગાવ્યો હોય. અને ઢાંકણું ઢાંક્યું હોય. હવે બરાબર તાપ થયા પછી દુધની શી રિથતિ થાય છે તે બરાબર તપાસે. પ્રથમ જ્યારે તાપની આંચ લાગે ત્યારે દુધમાંથી ડી ડી વરાળ નીકળવા લાગે છે. પછી થોડી વધારે વાર થયા પછી ઢાંકણું ઉધાડી જોતા વધારે વરાળ નીકળતી દેખાય છે. અને કેમ જાણે દુધમાં વધારે થયે હોય તેમ લાગે છે. ફરી ઢાંકણું ઢાંકતાં ડીવાર થતાં તે એકાએક ઉભરે આવે છે. અને દુધ બહાર ઉભરાઈ જવા લાગે છે. તે વખતે જે