________________
४२०
એવી રીતે કને અબાધાકાળ અંત હૂં ના પણ હોયય છે માટે તા કહ્યું છે કે અત્યુત્ર પુણ્ય પાપાનાં ફેલ મંત્રાપિ દય તે અતિ ઉગ્ર પુણ્ય પાપનું ફળ અહીંયા પણ દેખાય છે.
સજ્જનો ! કર્મ બંધાયા પછી જ્યાંસુધી આત્મા પરથી ખરી ન જાય ત્યાંસુધી આત્મામાં જે પડયું રહે તેને કની સત્તા કહેવાય છે. અખાધાકાળ સમયમાં પણ કાંઈ ને કાંઈ ક્રિયા ચાલુ રહે છે. ધારો કે એક માણસે હાસ્ય ઉત્પન્ન કરે તેવું કર્મ બાંધ્યું. ધારો કે સ્થિતિ લગભગ એક વર્ષની નક્કી થઈ તેના અર્થ એજ કે એક વર્ષ પછી તે માણસને હસવું આવે. પરંતુ હાસ્ય કર્મ બંધાયા પછી માણસને એક વર્ષે હસવું આવ્યું ત્યાંસુધી એ હાસ્ય કની શી દશા થઈ હશે ?
એના ઉત્તરમાં સમજવાનું કે બહુજ ધ્યાનથી સમજો. નહિંતર વિષયખ્યાલમાં નહીં રહે. સાંભળેા કર્મના અમુક એક ભાગલા તેની શી દશા થાય છે તે આપણે વિચારીએ.
ધારો કે હાસ્ય કર્મ : તેજે સમયે બધાયુ ત્યાંથી અસખ્ય સમય સુધી ( એક આવલિકા સુધી) બંધન કરણના ઝપાટાથી મૂર્છિત માફક કેમ જાણે પકડાયાથી ગભરાયુ હોય.તેમજ બધ થવાની જ વ્યવસ્થામાં પડ્યુ હોય છે.
આવલિકા એટલે અસંખ્ય સમયની એક આવલી થાય છે. અને એક મુહુર્તની (બેડીની ૪૮ મીનીટ થાય) આવલી