________________
૪૧૯
મેહનીય કર્મનો ઉત્કૃષ્ટ કાળ ૭૦ ક્રોડાકોડ સાગરોપમ છે. તે તેનો અબાધકાળ સાત હજાર વર્ષને છે, તે સાતહજાર વર્ષ પછી ઉદયમાં આવે. તેમજ જ્ઞાનાવરણીય કર્મને ઉત્કૃષ્ટ અબાધાકાળ ત્રીશ ક્રોડાકોડ સાગરોપમને છે તેને અબાધાકાળ ત્રણહજાર વર્ષને થાય. જેથી ત્રણહજારવર્ષ પછી ઉદયમાં આવે.
ઉત્કૃષ્ટ અબાધાકાળ હોય છે તેમ મધ્યમ અબાધાકાળ પણ હાય. અને જઘન્ય અબાધાકાળ પણ હોય છે. જધન્ય અબાધાકાળની સ્થિતિ અંતર્મુહૂર્તની કહી છે.
જુદા જુદા કર્મની સ્થિતિ જન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદે જુદી જુદી જાતની હોય છે. તેમ તે રિથતિ મુજબ તેને અબાધાકાળ પણ જુદે જુદે હોય છે. પિતાને અબાધાકાળ પૂર્ણ થયે તે તે મે ઉદયમાં આવે. ફળ આપે ને આત્માને નચાવે છે. જે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને જેગ ન મળે તે પ્રદેશથી પણ ઉદયમાં આવી જાય. ને ખરી જાય. એને વિપાકનો એટલે ફળને અનુભવન થાય. એમ પણ બને છે, જઘન્ય અબાધાકાળ અંતર્મુહૂર્તન હોય.અગ્યારમાં બારમાં અને તેમાં ગુણઠાણે એ પણ નહિ, કેમકે ત્યાં એક શાતા વેદનીય કર્મને બંધ છે. અને કષા નથી. માટે કર્મની રિથતિ પણ નથી ત્યાં પહેલા સમયે બંધ. બીજા સમયે ઉદય (ભેગ) અને ત્રીજા સમયે ક્ષય થાય છે. ત્યાં યથાખ્યાત ચરિત્ર છે અને વીતરાગ દશા છે, માટે ત્યાં અબાધાકાળ નહીં