________________
૪૧૧
શ્રદ્ધા મને થયેલી. વળી તે શ્રદ્ધા હાલમાં પૂ. મંત્રીજીના સહવાસથી તેમજ પૂ.વિદ્યાગુરૂપંડિતજીની કૃપાથી વિશેષદઢ થયેલી છે.
હે રાજનું આપે મને ન્યાયનીતિ રાજ્યના કાયદા કાનૂનનાં: અભ્યાસ સાથે પંડિતજી પાસેથી ધાર્મિક અભ્યાસ કરાવી નિપુણ. બનાવ્યો અર્થાત્ જ્ઞાન અપાવ્યું. ખરેખર હું એક પશુ જેવો. હતે. પશુ જીવન જીવી રહ્યો હતે. પણ આપે વિદ્વાન પંડિતજી' પાસે અભ્યાસ કરાવી અને માનવ બનાવ્યું. આપ સર્વેને ઉપકાર કદી ભૂલાય તેમ નથી ભૂલીશ પણ નહિ. આવું કેત્તર : ધાર્મિક શિક્ષણ મેળવ્યા પછી આ જીભથી કદી જૂઠું બોલાશે. નહિ હે પૂજ્ય ! હવે હું આપ સર્વેને જણાવું છું કે પરીક્ષા , સહેલાઈથી થઈ શકે તેમ છે.
હવે પરીક્ષાના માટે આપના આ રાજકુંવરને પૂછે કે હે રાજકુંવર ! તુંજ રાજતિલકને એગ્ય છે તે તારા માતાપિતા કાણ છે. તારા કાકા વિગેરે કેણ છે. તારા મામા માશી, ફેઈ વિગેરેને બતાવ. અત્રે બધાજ હાજર છે. વળી નવા મંત્રીઓ
અધિકારીઓ નહિ પણ જુના મંત્રીઓ વગેરે અત્રે હાજર છે.. તેમની ઓળખાણ આપ. તેં અભ્યાસ કેટલે કર્યો હતે. ક્યા. તારા શિક્ષક હતા. તારી વસ્તુઓ તું ક્યાં મૂક્યું હતું. તારી સાથે રમનારા ભણનારા બાલમિત્રોના નામ કહી બતાવ. બેલાવ, આ બધુ પૂછવાથી ખાત્રી તરત જ થઈ જશે.
રાજા રાણી મંત્રી વિગેરે ને ભાણવરે કહેલી વાત ગળે: