________________
૪૧૦
ભાણકુંવરની વાત સાંભળી રાજા પણ વિચારમાં પડી ગયા છે. રાજા કહે છે કે હે બુદ્ધિશાળી કુંવર ? તમે બંને એક સરખા જ દેખાઓ છે. પણ ફક્ત વેશમાંજ ફરક છે. સાચું કોણ અને નકલી કેણ છે.તેની પરીક્ષા કરવામાં જો હું ભૂલ ખાઈ જાઉં તે હું પણ દેષને પાત્ર બનું.મારૂં મરણ પણ હવે નજીકજ ગણાય બે ચાર વર્ષ નીકળે કે ન પણ નીકળે તે કહેવાય નહિ. આવા અલ્પકાળમાં ખરાખોટાની વહેંચણી કરવામાં જે અન્યાય થઈ જાય તે ખરેખર હું પાપને ભાગીદાર બનું. એ રાજકુંવર છે અને તું રાજકુંવર નહીં એની પરીક્ષા કરવાની કઈ યુક્તિ. છેતે કહે.
રાજાના વચન સાંભળી સત્યવાદી ધર્માત્મા એવા ભાણવરે કહ્યું કે હે રાજન તથા મંત્રીઓ વિગેરે સાંભળે. હું જ્યારે અહીયાં આવ્યું, ત્યારે તે હું ભેટ જ હતો ને ? અર્થાત્ હું તે અભણ અને અજ્ઞાની હતા, રંક જે જ હતું. હું રંક છું ભાણી છું. મને મારા કપડા આપે. હું જાઉં, આવાજ વચને વારંવાર બેલો હતો ને ? પિતા કોણ, માતા કેણ, કણ કાકાને કોણ ફઈ એ બધાને ઓળખતે પણ નહોતો. કોણ મંત્રી કે કેણ મામા છે. વળી કુટુંબ કબીલાના કેઈના નામ પણ જાણતો ન હતો તેમ પીછાણ પણ નહોતે. વળી એકડે એથી મને અભ્યાસ કરાવવા અને ભણાવવા પણ પંડિતજીને રાખ્યા. અજ્ઞાનપણામાં ફક્ત જિન દર્શન થયેલા અને શ્રીનવકારમંત્ર સાંભળેલ તેમાં