________________
૪૦૯
માંગણી સાચી હતી અને સાચી જ છે જ. પણ વેશ પલટાના કારણે તેને સહુ કાઈ ભીખારી જ જુએ છે. જેથી તેની વાત કાઈ એ ધ્યાનમાં નહી લેતાં રાજસભામાંથી બહાર કાઢી મૂકયા. ન્યાયી એવા ભાણનાકહેવાથીવળી તેનીફરીયાદ સાંભળવા રાજસભામાં કરી ખેલાવ્યા છતાંતેની વાતને મમ કાઈ નહીસમજવાથી બેસાડી દીધો. જેથી ભાણકુંવરે વિચાર્યું કે આના તરફથી કાઈ વકીલાત કરી શકે તેમ નથી.સાચી વાત તેની મારી જાય તેપણ વ્યાજબી નથી. એમ ધારી ભાણકુવરે રાજાને કહ્યું હતુ કે હે રાજન્ આજ તમારો ખરા રાજકુંવર છે પણ હું નહિ.
આ વાત સત્ય છે. માટે જ રાજગાદીને! હક્ક તેમના છે. માટે તેમને તિલક કરો. આમ કહેવાથી રાજા મ ંત્રી વિગેરે બધા વિચારમાં ગરકાવથઈ ગયા.અર્થાત્ મુંઝવણમાં પડી ગયા સજ્જના વગર મહેનતે મતમાં રાજ્ય મળવા છતાં રાજ્યના સ્વીકાર ન કરનાર સત્યવાદી જગતમાં કાઈ વીરલા જ હોય છે.
ખરેખર સાચા પુરૂષને છેાડીને સાચ(સત્ય) બીજે કેવી રીતે રહી શકે ! જેના હૃદયમાં સત્ય વસ્તુ ભરી છે. તેનાથી સત્ય કી વેગળુ` રહી શકે જ નહિ.
ખોટી વાતને પણ ખાટી કહેનારા એવા પણ વીરલાજ હાય છે એટલે કે પોતાથી કંઈ ખાટું થઈ ગયું હોય તેા પણ ખાટુ બની ગયું છે એવું સ્વીકાર કરનાર પણ કાઇક જ નીકળે છે. ખોટાને ખોટુ' સ્વીકારનાર જશ લઈ કીર્તિ વરી શકે છે.