________________
૪%
ન્યાયનીતિ વળી ધર્મનું આપે,જ્ઞાનદીધું ઘણું પંડિત પાસે, હપશુ જેવોથહું માનવ,આજીભેનહિજુઠુંબોલાશે.સા હવે પૂછો આ રાજકુંવરને,માત તાત કોણ કાકા સહી છે, મામામાશીફેઈહાજરઅહીં, મંત્રી બધાપણજુનાઅહીં છે. અભ્યાસકેટલો કનીજ પાસે,કર્યોવસ્તુતારી કયામૂકે છે, મિત્રોતારાઓનાનામજશું છે, પૂગ્યાથીખાતરી થઇચૂકે છે.સા રાજારાણી વળી મંત્રી સહુને,વાત કહી તે ગળે ઉતરી છે, છત્રકુંવરને જે તે પૂછ્યું, કહી દીધું ઝટ વાત ખરી છે.સા.૯ સંજોગર્વ અનુકુળથાતાં,આનંદમંગળ વ્યાપીરહ્યાછે, કાળઅબાધા પુરા થતાહવે,અંતરાયકર્મથયા છે.સા.૧૦ સત્યવાદી ભાણકુંવર વળી.છત્રકુંવર પણ ગુણધીરા છે, ક્ષાંતિગુણોથી ગંભીરદરીયા,બંનેલલિતએ સાચાહીરાછે. સા.
૧૯મી ઢાળનું વિવેચન મહાનુભાવો ! આપણે સોળમી ઢાળમાં જોયું કે ખરે રાજ કુંવર રાજસભામાં મહામુશીબતે પેસી શક્યો હતો. ત્યારબાદ એક વખત વળી તેને બહાર નીકળવું પડયું હતું. બહાર નીકળતી વખતે ભાણવરે તેને જોઈ લીધું હતું, અને ઓળખી પણ શકયો હતો. કે આને જ મને પિતાને પોશાક પહેરાવ્યો હતો. અને મારે રંકવેશતેણે પહેરેલ હતું,ભાવિભાવે આટલા વરસો ભીખારી પણામાં કાયા. પણ આજે જ રાસભામાં છે. તેની ફરીયાદ