________________
૪૪
અને તે થાય પણ ખરા. કારણ કે એ એકજ કરણમાં એવી વિચિત્ર શક્તિ હોય છે કે જેના જેનાઉપર તેની અસરથાય. તેની તેની પિતાની સ્થિતિ અને યોગ્યતા જુદી જુદી જાતની હેવાથી તેની ઉપર જુદી જુદી જાતની અસર થાય.તે સમજવા નીચેના દાખલાઓ પરથી બરાબર સમજાશે.ઝાડનું બીજઆપણે વાવીયે. ત્યારે તે એક દાણારૂપે તે હોય છે. પણ તેમાં એવી વિચિત્ર શક્તિઓ હોય છે કે તેમાંથી જ પાંદડાં. પાંદડા ડાળીરૂપે બની જાય. પરિણામે ફૂલ ફળ વિગેરે અનેક વિચિત્રવિચિત્ર વસ્તુઓ ઉત્પન્ન થાય છે.
એ ઝાડ મોટું થયા પછી તેને પાણી અને ખાતર આપે તે તેજ ખાતરને લીધે જે પાંદડા ફૂટવાની તૈયારીમાં હોય તેની કુંપળે બહાર આવે. જે ફળનાનું હોય તે મોટું થતું જાય. કાચું હેય તે પાકુ થાય.પાક હોય તેમાં મીઠાશ અને રસ વધે.પાતળી ડાળી જાડી જાય. અણુ ખીલ્યું ફૂલ ખીલે. અને ફળની તૈયારી થાય. આવી વિચિત્રતા આપણે જોઈ શકીએ છીએ.એજ વખતે આ બધું બને છે. બનતું જાય છે.
જુઓ બગીચામાં અનેક વૃક્ષે લીલાછમ જેવા શોભી રહ્યા હેય છે. તેમાંથી એક દાડમના ઝાડ તરફ જતાં પાકા મજેના મન લલચાવે એવા દાડમ લટકતાં હોય છે. તે જ વખતે બીજા નાના દાડમે કાચા હોય છે. કેટલાક ફૂલ ઉઘડ્યા. હોય છે. કેટલાક કળીની સ્થિતિમાં હેય છે.