________________
૩૯૮ ઉપદેશ સાંભળી એવું જીવન જીવે કે પાપ ઓછું બંધાય અને જુના પાપ વધારે ખપે. તીજોરીમાં લાખ રૂપીયા પડ્યા હોય તેમાં હજાર રૂપિયા મૂકવામાં આવે અને પાંચ હજાર કાઢવામાં આવે તે થોડા દિવસમાં જ એનું તળીયુ દેખાય કે નહિ ?
આ આત્મા પરમાત્માના ઉપદેશેને શ્રવણ કરી જીવનમાં ઉતારે અને શુદ્ધ સ્વરૂપવાળા સાધ્યની સાધના આરાધના કરે તે ઉત્તરોત્તર ગુણમાં વિકાસ પામી છેવટે પાંચ હૃસ્વ સ્વર અ. ઈ. ઉ. અને વૃ. ના ઉચ્ચારણ જેટલા કાળમાં શશીકરણે
ગ નિરોધ કરીને અનંતકર્મની વણજડમૂળથી નાશ કરીને તે કર્મોથી ચાલતી જન્મમરણની પેઢીને અંત લાવી શકે. સાથે વિના સિદ્ધિ નથી.
આ રીતે સાધ્યની સિદ્ધિ થતા જન્મમરણના ફેરાટળી જાય. . જેથી દુઃખની વેળા રહે નહિ. અને શાંતિ પૂર્વક લલિત એવી મુક્તિ મેળાપ થાય.
, ઢાળ ૧૮મી માંડવી પોળ મોટી ભલી, નાગજી ભુદર પિળ;
એક દેરાસર છે છતાં, જેતા દિલ રંગરોળ. ૧ - શાંતિ-સંભવ વચ્ચે જ છે, ભેરે આદિનાથ, : ધર્મ-પાર્શ્વજી ઉપર છે, કર્યા દર્શન જગનાથ. ૨