________________
૩૯૪
જુદા કર્મો બંધાય. જયારે એ ઉપગ તદ્દન શુદ્ધ થઈ જાય ત્યારે માત્ર એક જ શાતા વેદનીય કર્મ બંધ થાય.
આત્માનેઆઠે કર્મોનેઉદયહોય છે.આત્મા સમયે સમયે સાત કર્મ બાંધે છે. આઠ કર્મો સત્તામાં હોય છે. અને આઠ કર્મને ઉદય હોય છે. એકી સાથે કર્મો ઉદયમાં આવી પોતાનું ફળ કેવી. રીતે આપી શકે તેના સમાધાનમાં જણાવવાનું કે દરેક સમયે જ્ઞાનાવરણીય કર્મને ઉદય ચાલું છે. જો જ્ઞાનાવરણીય કર્મને ઉદય ચાલુ ન હોય તે આપણને કેવળજ્ઞાન હેય. પણ આપણને કેવળજ્ઞાન નથી. એટલે જ્ઞાનાવરણીયકર્મને ઉદય છે. એ નક્કી છે. જ્ઞાનાવરણીય ક્ષપશમ ચાલુ છે. તેથી જ મતિજ્ઞાન, મુતજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન સંભવે છે. અવધિજ્ઞાન તથા મનપર્યવ પણ જ્ઞાનાવરણીયર્મના પશમને લીધે જ થાય છે. - વળી દરેક સમયે દર્શનાવરણીય કર્મને ઉદય પણ ચાલુ છે. કારણ કે આપણને કેવળ દર્શન નથી. દર્શનાવરણીય કર્મમાં પણ ક્ષપશમભાવ ચાલુ હોય છે. તેથી ચક્ષુદર્શન અને અચક્ષુ દર્શન આદિ હોય છે.
વળી દરેક સમયે વેદનીયર્મને ઉદય પણ ચાલુ છે.કારણ કે આત્માશાતા અથવા અશાતાને નિરંતર અનુભવ કરે છે.
તેમજ દરેક સમયે મોહનીય કર્મને ઉદય પણ ચાલુ છે. કારણ કે આપણે આત્મા વીતરાગ દશાને પામેલે નથી. મેહનીય કર્મમાં પણ ક્ષયે પશમભાવ હોય છે. કારણ કે કષાયે