________________
૩૯૩ ૧૭મી ઢાળનું વિવેચન મહાનુભાવે ? આપણે છત્રકુંવરનું ચરિત્ર ચાલે છે. તેમાં કૌતુક જેવાનાં કારણથી રાજપુત્રમાંથી રંક પુત્ર બની ગયે. છતાં રાજ્યને વારસ હું કેવી રીતે થાઉં. તેના વિચારમાં દિવસે ચાલ્યા જતા હતા. ભીખારી અવરથામાં પણ તેનું ધ્યેય તે પિતાનો હક્ક પ્રાપ્ત કરવામાં મશગુલ હેવાથી વિડંબના માન અપમાન સહન કરીને પણ રાજસભામાં મહામુશીબતે જઈ શક્યા હતા. ત્યારે પણ એક વખત તે અપમાન પામીને રાજસભા બહાર જવું પડ્યું હતું પણ હવે પુણ્યને ઉદય થવાની તૈયારી હેવાથી વળી ન્યાયી સદાચારી સત્યવાદી સુદેવ ગુરૂધર્મને સેવક ગાંભીચૈદિક અનેકાનેક ગુણોથી શોભતા વિનયી વિવેકી દયાળુ ઉદાર દિલવાળા પરોપકારી એવા ભાણકુંવરના કહેવાથી જ વળી રાજસભામાં લાવવાનો પ્રસંગ બને.આ રીતે તડકા છાંયડા સુખ દુઃખના કર્મસંયોગે જોવામાં આવે છે.
ભાગ્યશાળીએ ? કર્મસંબંધી ટુંકમાં પણ મુદ્દાની વાત સમજાઈ જાય તે પણ આત્મા કમેક્રમે હળ કમી બની કર્મથી છૂટી શકે છે. આત્માને ઉપગ એક સમયે એક પ્રકારનો હૈય છે. તે હવે પ્રશ્ન ઉદ્દભવે છે કે એ ઉપગથી એક પ્રકારનું કર્મ બંધાય.પણ જુદાજુદા કર્મો એક સાથે કેવી રીતે બંધાય.ઉત્તરમાં સમજવાનું કે આત્માને જે ઉપયોગ છે.અધ્યવસાય છે તે વિવિધ કર્મોની અસરવાળે છે. માટે જ તેનાથી જુદા