________________
૩૯૨
તેમ સ્વભાવનુ ચાક્કસ થાયે,તે આત્મ અસર લીધે થાયે, સ્થિતિ રસમાં પલટા થાયે, સુણા સજ્જન૭. ૧૯ એમ આત્મ શક્તિ અનંતી છે,કમ શક્તિ તેવી નહી છે, આતમ શક્તિ ચઢીયાતી છે, સુણેા સજ્જન, ૨૦ જગમાંહી ધમાલા દેખાયે, પણ તે કમ ઉદયે થાયે, તે વિષ્ણુ નહિ જગમાં દેખાયે, સુણા સજ્જન૭. ૨૧ કમ ચાલુ તા સદાયે છે, અનાદિ પણ અટકાયે છે, ઉપાય ખરા કરાયે છે, સુણેા સજ્જન૭. ૨૨ પેઢી અનાદિ કહેવાયે, છેલ્લા પુત્ર જો નજ થાયે, અંત થાયે પેઢીના ત્યાંયે, સુણા સજ્જનજી, ૨૩ ન લગ્ન કરે બ્રહ્મચારી રહે, વૈરાગે સંયમ શુદ્ધ ગ્રહે, જ્ઞાન સમ્યક ક્રિયાથી જ તરે, સુણા સજ્જનજી, ૨૪ જે ભવ મનુષ્યના આવીમળે,દેશઆય વળી ઉત્તમકુળે, સદ્ગુરુતણા સોગ ભળે, સુણા સજ્જન૦, ૨૫ સુદેવતણા વચને કાને,સુણી જીવન સુ ંદર જીવી જાણે, નવા પાપ ન બધાય દિલ આણે,સુણા સજ્જનજી, ર૬ કાઠેજીનાપાપ અંતરથી,કરેસકામ નિ રા સમજણથી, શુદ્ધ સ્વરૂપ પામે ઝટપટથી, સુણા સજ્જનજી, ૨૭ એ રીતે જન્મ મરણ ફેરા,જાય ન રહે દુઃખની વેળા, લહે શાંતિ લલિત મુક્તિ મેળા,સુણા સજ્જન૭. ૨૮