________________
૩ી
આયુષ્ય કર્મને ઉદય છે,ચારે ગતિઓ તૈયાર જ છે, કેઈને પણ ઈગતિનિશ્ચિત છે,સુણે સજજનજી, ૯ નામકર્મનો પણ ઉદય કહીયે,દેહ જાતિ વર્ણાદિલહીયે, છે ભેદો ઘણા તે ચિત્ત ધરીએ, સુણો સજજનજી. ૧૦ ઉંચા કે નીચત્ર વસે એમાં, બેમાંથી એક ખરૂ તેમાં, તેને પણ ઉદય જીવનમાં, સુણો સજજનજી૧૧ અંતરાય કમ બહ આવે છે,સમયમાં ઉદય પાવે છે, અનંત ગુણે અવરાવે છે, સુણે સજન. ૧૨ એકજ ઉપયોગે એ થાય, આઠે કર્મો તે બંધાયે, વિધ વિધ અસરે લાગુ થાયે, સુણે સજજન. ૧૩ આત્મપરકમ અસરથાય, તેમ આત્માની કર્મ ઉપરથાયે, પણ નિજ સ્વરૂપન પલટાયે, સુણે સજજન. ૧૪ ઘોડે ગધેડે સાથે લાવે, પણ ઘોડે ગધેડે ન થાયે, તેમ ગધેડે ન ઘોડા થાવે, સુણે જનજી. ૧૫ ધળા કાળા બળદો આયે,સાથે રહે રંગ ન બદલાયે, પણ સ્વભાવની અસર થાયે, સુણો સજજનજી, ૧૬ તેમ એક બીજાન પલટાયે.પણ અસર કરે છે સમજાયે, વધે જોર જેનું તે તે ફાવે, સુણો સજજન છે. ૧૭ કામણ વગણ આતમગ્રહે, કર્મ રૂપે તે પરિણમે, ત્યારેભાગલા પણ તરતજ થાયે, સુણ સજજનજી. ૧૮