________________
૩૯૦
( રાગ–સણા ચંદાજી સીમંધર પરમાતમ પાસે જાજો )
સૂણા સજ્જન એક સમયમાં,એકજ ઉપયોગ હોય છે, છતા એમ સમયમાં આઠે કર્મા,કેવી રીતે મ ધાય છે સૂણા સૂર્ણા ઉત્તર તેનેા કહેવાયે,કર્મીની અસર વિધવિધભાવે, વિધ વિધ કર્મી પણ અધાયે, સુણેા સજ્જન”. ૧ સમયેસમયેસાતે કર્યાં,જીવા ખાંધે છે તેતે સમજે, હાય સત્તામાં આઠે કર્મા, સુણા સજ્જનજી. આટૅકમે! ઉદયે આયે,નિજનિજ ફળ મળતુ જોવાયે, કૈવી રીતે પણ સમજાયે, સુણા સજ્જનજી. નથી કેવળજ્ઞાન તેા અત્યારે,જ્ઞાનાવરણી ઉદય ભારે, ક્ષાપશમ તરતમ ભાવે, સુણા સજ્જન૭, ૪ જ્ઞાનાવરણીય જો ન હાયે,તા તા કેવળ નિચે હાયે, નથી કેવળજ્ઞાન સહુ કોઈ જાણે,સુણા સજ્જનઇ. ૫ દર્શનાવરણીય કર્મ બંધાયે,સમયે સમયે ઉદયે આવે, નથી કેવળ દુન સમજાયે, સુણા સજ્જન૭. વેદનીય કમ સમજાયે છે,શાતા અશાતા જણાયે છે, નિત નિત અનુભવ થાયે છે, સુણા સજ્જનજી. માહનીય કમ પણ ચાલુજછે,વીતરાગપણુ ન આવ્યું છે, કષાયેા વધ ઘટ થાય જ છે, સુણા સજ્જન૭, ૮
૬
७
3