________________
૩૮૯. મહિમાવંત શ્રી પાર્શ્વના, કરે દર્શન નરનાર, તે ખડકીમાં ધર્મનાથ, નમનથી સુખ ધાર. ૨ પાંજરાપોળે શાશ્વતા, જિન નામ છે ચાર, ત્રષભચંદ્રાનન વારિણ, વર્ધમાન શ્રીકાર, ૩ શાંતિનાથ તેમ ભેંયરે, વાંધા આદિનાથ, શીતલનાથને ભેટીયા, વાસુપૂજ્ય જિન સાથ. ૪ શેખપાડે અજીતનાથ, તેમજ શાંતિનાથ, વાસુપૂજ્યજી બારમાં, દશમાશીતલનાથ. ૫ દેવસાનાપાડે વળી, શાંતિનાથજી સોહે, ભેયરે પાશ્વચિંતામણી, દર્શનથી મન મોહે. ૬. વળી શામળીયા પાશ્વજી, ભૈયરે આદિનાથ, તેમ ચિંતામણી પાશ્વને, ભેટયા ધર્મનાથ ૭ દાદાસાહેબની પળમાં, સોળમાં શાંતિનાથ, કર્યા વંદન તેમ સાથમાં, વળી આદિનાથ. ૮ જુના મહાજન વંડામાં, સુમતિનાથ સુખકાર, કીકાભઠ્ઠની પોળમાં, વિમલ દહલા પાઉં. ૯ પંચભાઈની પિળમાં, શાંતિનાથ ભાવે, વળી આદીશ્વર ભેટતા, દુઃખ દેહગ જાવે, ૧૦ લુણાવાડે મોટી પળ, ત્રીજા સંભવનાથ, લલિત દર્શન નમનથી, થયો હું જ સનાથ. ૧૧