________________
૩૭૯
પિલીશા તેની સાથે જ રહેશે. જે તેલનું ટીપુ પડશે તે તેજ” વખતે તેનું માથું ઉડાડી દેવામાં આવશે.
આવી અશક્ય પણ સરત મરણભયના કારણે કબુલ કરી. રાજાએ શહેરમાં દરેક ચૌટે ચેકે નાટક નાચ ગાન તાન શરૂ : કરાવ્યા છે. આવા સમયમાં સહેજે જોવાનું મન થઈ જાય અને તેલના ટીપા પડ્યા વિના રહે પણ નહિ. શેઠ પુત્ર તે કઈ
સ્થાને નજર ર્ધાવિન નાચગાનતાન જોવાના મેહમાં ન પડતાં ધીમે ધીમે પગલે શહેરમાં ફરી રહ્યો છે. શહેરમાં શું થઈ રહ્યું છે, તેની બીલકુલ ખબર નથી. મનને મજબૂત રીતે કાબુમાં રાખીને એક પણ ટીપુ પાયા વિના રાજા પાસે જઈ નમસ્કાર કરે છે. રાજાએ છૂટે કરી શેઠપુત્રને પુછયું કે તે શહેરમાં શું. શું જોયું, શું શું સાંભળ્યું.
ત્યારે શેઠપુત્ર છે કે રાજાસાહેબ મને કશી ખબર નથી. કશું જોયું સાંભળ્યું નથી, આપના હુકમ મુજબ વર્તન કરેલ છે. મનને ક્યાંય જવા દીધું નથી. રાજાએ કહ્યું કે તું કહેતા હતો કે મન વશ થાય જ નહિ. ત્યારે શેઠપુત્રે કહ્યું કે જો મરણનો : ભય માથે રાખે તો મન જરૂર વશ થઈ શકે છે. એવી હવે મને ખાત્રી થઈ ચૂકી છે. રાજાએ કહ્યું તારે ગુનો બીલકુલ હતે જ નહિ છતાં તને સમજાવવાને માટે જ આ ઉપાય લીધો હતે. - બાકી તું નિર્દોષ છે.
આ દૃષ્ટાંત ઉપરથી સમજવાનું એજ છે કે જ્યારે ધ્યેય