________________
૩૮૦
સિદ્ધ કરવાના નિશ્ચય થાય છે ત્યારે આગળ પાછળ શું થઈ રહ્યું છે તેની ખબર રહેતી નથી. એ અનુભવસિદ્ધ્ વસ્તુ છે. સંસારમાં રહેલા કેટલાક મુકિતના ધ્યેયવાળા ઢાવા છતાં જીવે જૈન મંદિરમાં જાય, પ્રભુની સ્તુતિ કરે, પૂજા કરે, ચૈત્યવંદન સ્તવનાદિ કરતા હાય પણ મનની ઢીલાશથી એકાગ્રતા કરી શકતા નથી. કોઈ ર’ગીન નવીન કપડા આભૂષણા પહેરીને ભાઇબહેને આવે કે તરત જ તે તરફ લક્ષ જાય અને સુખની શરીરની વસ્ત્રા આભૂષણેાની શાભા જોવા લલચાય, એટલુ જ નહિ પણ જોઈ જોઇને રાજી થાય એ ખરેખર જિનભક્તિમાં ખામી જ ગણાય. એ ખામી દૂર કરવા પ્રયત્ન કરવા, પણ જિનમંદિર ઉપાશ્રયમાં જવાનું બંધ કરવું નહી. પ્રયત્ન કરતા કરતા ભાવમાં એકાગ્રતા થશે, પણ ઘરે બેસી રહેવાથી દેરાસર ઉપાશ્રયે નહિ જવાથી મનની ભાવના વધશે નહિ, એમ કરવાથી મનની નબળાઈ વધુ થાય છે, એ ભૂલવા જેવું નથી. જો કે છત્રકુવરની ધૂન છે, તે તે સંસાર સુખ તરફની છે. એટલે તેના ધૂનની અનુમાદના તા નજ કરાય, પણ દૃષ્ટાંત તરીકે તેની ધૂનથી આત્માને સમજાવી શકાય.
હવે આ બાજુ રાજગાર રાજકુંવરને તિલક કરવા માટે કંકાવટીમાં કંકુ કાઢે છે, હવે પાંચ મીનીટની જ વાર છે, છત્રકુંવર હિંમત કરી રહ્યો છે વિચાર કરી રહ્યો છે કે હવે જો નહી આલુ તા રાજહુ મને મળશે નહિ, કહેવત છે કે આલે તેના બાર