________________
૩૭૮
સેળમી ઢાળનું વિવેચન મહાનુભાવો ! તમે એક્તાનથી સાંભળો છત્રકુમારના દિલમાં એક જ ધૂન લાગી રહી છે કે મને મારું રાજ્ય મારો. હક કેમ મળે ? એ જ એના દિલમાં રાત દિવસ લગની લાગી રહી છે. જેથી મહામહેનતે રાજસભામાં પણ જઈ શકે છે. અને એક ખૂણામાં ગુપચૂપ બેઠે બેઠે પિતાના પિતાને નિહાળી રહ્યો છે. પણ પિતાના પિતાની પાસે જઈ શકે તેમ નથી. બોલી શકે તેમ પણ નથી. કારણ કે બેલવા જતાં સભા બહાર કાઢી મૂક્વાની ભારે બીક છે. સભામાં તે આજે આનંદને દિવસ હેવાથી નાચગાનતાન થઈ રહ્યા છે. છતા છત્રવરનું ધ્યાન તો તે તરફ બીલકુલ જતું નથી. - જેમ એક રાજાએ મનની એકાગ્રતા થાય જ નહી એવા વિચારવાળા એક શેઠીયાના છોકરાને સમજાવવાને પિતાનું આ ભૂષણ ગુપ્ત રીતે એની પેટીમાં મૂકાવીને ચેરીને આરોપ કરીને ગુમાર ઠરાવી ફાંસીની સજા ફરમાવી.તેના પિતાએ ઘણીધણી. માફી માંગી દંડ ભરવાનું પણ જણાવ્યું. છતાં રાજાએ માન્યું નહિ બહુ બહુ કાલાવાલા કરતા રાજાએ કહ્યું કે હું કહું તે સરત કબુલ કરી તે પ્રમાણે વર્તતે જ ગુન્હો માફ કરૂં.રાજાએ. એવી રીતે કહ્યું કે કાંઠા વિનાનો વાટકો તેલથી ભરેલું. તેમાંથી એક પણ ટીપું પડે નહિ. તેમ આખા શહેરમાં ફરીને મારી પાસે આવે તે જ ગુન્હો માફ થાય. વળી ઉઘાડી તલવારે બે