________________
૩૭૫
૧
૨
૩.
૪
પ
કુંવર પિતાને અહીં, દેખે જવાય નહિ, રાખે રાજગાર, કડું પલાળી, એ સુણા વિ. પાંચ મીનીટ રહે, કુંવર હિંમત લહે, નહી ખેાલુ તા, ગાદી જારશે મારી, એ સુર્ણા ભવ. બેલે વેચાય એર, એમ ધરીને જોર, થાય ઉભા વળી,એસે ખીક ભારી,એ સુણા ભવ. ત્રણ મિનિટ એમ, ગાદી મળે જ કેમ, ધ્યેય રાજગાદી, કેમ મળે મારી, એ સુણા ભવિ મિનિટ એક રહી, રાજગાર ઉભા તહીં, કરી કકુ ચોખાની તૈયારી, એ સુણા વિ. જ્યારે તીલક કરે, કુંવર પડકાર કરે, લાવે હિંમત, મનમાંહે ભારી, એ સુર્ણા વિ. સબુર ખખડદાર, હું છું વારસદાર, હક્ક સાચો મારા,વાત સૂણા મારી,એ સુણેા ભવિ. ૭ ચમકી સભાજ ખરે, અવાજ કાણુ કરે, ચારે દિશામાં, જીએ નિહાળી, એ સુણા ભવિ. ૮ રંગમાં ભંગ થયા, કાણે અંતરાય કર્યાં, જોયા ખૂણે ઉભા,રાંકડા ભીખારી,આ સુણા વિ. ગાંડા ગાંડા જ ખરે, આવ્યા કયાંથીજ અરે, કાઢેા કાઢેલ હાર,ધક્કા મુઠ્ઠી મારી,આ સુણા ભવ, ૧૦
૬
૯