________________
૩૭૬
કહેજ ચોકીદાર, નીકળ પડશે જ માર, શુભ ટાણે માંડી, કરવા લવારી, ઓ સુણે ભવિ. ૧૧
ભાણે જ જોઈ લીધો, જેણે જ વેશ દીધો, બસ એજ ખરે,ગાદી નહી મારી, સુણે ભવિ. ૧૨
ન કુંવર કહે, કેણ ફરીયાદ કરે, વાત સાંભળવી,નિતિ એજ સારી, સુણો ભવિ. ૧૩
નહિ સૂણે જ એમ, થાયે તિલક કેમ, બુદ્ધિશાળી થઈ, ભૂલ કરે ભારી, સુણે ભવિ. ૧૪ ' ડાહ્યો કે ગાંડે હાય, સર્વને ન્યાય જોય, જાઓ જાઓ બેલા પાસ મારી, સુણે ભવિ. ૧૫
સાચો કુંવરરાજ, કરે વિચાર આજ, બસ બાજી બધી,ઉંધી વળી મારી,સુણે ભવિ. ૧૬
કરમ કરમરાજ, કરાવે કેવા કાજ, રંક રાય બને,રાય તે ભીખારી, સુણો ભવિ. ૧૭
કરે વિચાર એમ, લમણે દઈ હાથ તેમ, આવ્યા સિપાઈ,ચાલ ભીખારી, સુણ ભવિ. ૧૮
સભા ચકિત થઈ કેમ બેલા અહીં, કર્યો રંગમાં ભંગ એને ભારી, ઓ સુણે ભવિ. ૧૯
લાવ્યા રાજાની પાસ, મંત્રી પૂછે છે ખાસ, બેલ શું કહેવું તારે ભીખારી, એ સુણે ભવિ. ૨૦