SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ દેરાવાળી પિળમાં, શાંતિનાથ સુખકાર, સદા સમજી છીએ, બંધાવ્યું મહાર. ૨ ચોખાવટીયા પિળમાં, મહાવીર મનમેહે, લાવરીની પળે કહું, વાસુપૂજ્ય સેહે. ૩. ભડેરીની પળમાં, વાણીયાશેરી કહેવાય, સુમતિનાથ બીરાજતાં, દર્શનથી દુઃખ જાય. ૪ કંસારાનું ડેલું તે, સ્ટેશન પાસ નજીક, અભિનંદન જન નિરખતાં,લાગી કર્મને બીક. ૫ સરસપુર વાસણોરી, સુમતિનાથ મંદિર, ભાવે ભાવના ભાવતાં, તોડી કર્મ જંજીર. ૬ હઠીભાઈની વાડીમાં, બાવન જીનાલય, ધર્મનાથજી નિરખતાં, કર્યો કર્મને ક્ષય, ૭ ત્રણ વીશીના પ્રભુ, પ્રાય જોવા મળે ધારે, ઉપર નીચે ભમતિ બધેર્યા દર્શન સુખકાર. ૮ કેમ્પ સદરબજારમાં, સુમતિનાથ હજુર, ગીરધરનગરે આદિનાથ, વાસુપૂજ્ય હરીપુર. ૯ ભેયરે શાંતિનાથના, કર્યા દર્શન સુખદાય, લલિત મુનિ કહે દશને સમકિત નિર્મળ થાય. ૧૦ (રાગ-ઓ નેમ તમે થોડા થોડા થા વૈરાગી) આ સૂણે ભવિ, એક એજ ધૂન ચિત્તમાંહી, જુઓ રાજ્ય મળે, એજ દિલમાંહી, એ સૂણે ભવિ.
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy