________________
૩૭૩
મેળવવાનું શ્રેય ચૂક્યું નથી. તેના એવા કઈ પૂર્વ પુણ્યના
ગે રાજસભામાં પેશવાની જોગવાઈ મળી છે. રાજસભામાં આજે આનંદ મંગળનો દિવસ હેવાથી નૃત્યની રમઝટ જામી હતી, નર્તકીના પળે પળે બદલતા હાવભાવ. શરીરને મરોડ તેમજ મનહર મુખ મુદ્રા ઉપર સભા જનેની નજર એક થઈ રહી હતી. નર્તકીના નુપુરનો મધુરો રણકાર સાંભળવામાં એક કાન એકતાન બન્યા હતા. તેમનું ચિત્ત કુશળ નટીના નૃત્ય ચાતુર્ય ઉપર એટયું હતું.
એના ઝાંઝરના ઝણકારે સિંહાસન ઉપર બેઠેલ રાજા મંત્રી રાજસેવકો અને આમંત્રીત સજજને સહુ કે મુગ્ધબની મસ્તક ડેલાવતા હતા.
નાચગાનતાન સભામાં ચાલુ હોવા છતાં સાચે રાજકુંવર તે તરફ દષ્ટિ પણ નહિ કરતાં પિતાના પિતાને જ જોઈ રહ્યો છે. તેમને મળવાની ઉત્કંઠા થઈ રહી છે. પિતાને હક મેળવવા તે અપૂર્વ કરણની જેમ અપૂર્વ ઉત્સાહ બળ કેવી રીતે જાહેર કરે છે તે વિગેરે શાંતિપૂર્વક ધીરજતા રાખી લલિત અધ્યવસાય સાથે સાંભળે.
ઢાળ ૧૬ મી જેનપુરી જૈન મંદિર, જોતાં દિલ હરખેજ, ધનાસુતારની પિાળમાં, ત્રણ દેરાસર છે જ. ૧