________________
મિક્ષ સંબંધી એકાદ કલાક જ્ઞાન મેળવે તે પણ અનર્થ દંડ. કોને કહેવાય. પુર્ણ પાપ, આવ, સંવર વિગેરેની સમજણ પડે. કર્મ બાંધવાના ક્યા ક્યા કારણે છે. ક્યા નિમિત્તો છે. હવે નવીન કર્મ ન બંધાય. જુના કર્મ કેમ ખપે. માંદા છતા હવે કર્મથી કેવી રીતે છુટી શકે. માંદગીમાં પણ હવે પુણ્ય કઈ રીતે બાંધી શકું આત્માનું કલ્યાણ કેવી રીતે થાય. વિગેરે વિગેરે ઘરમાં બેઠા બેઠા સૂતા સૂતા પણ ધાર્મીક શિક્ષક પાસેથી મેળવી શકે. છોકરા છોકરીઓને વ્યવહારીક ભણાવવા માટે કલાક બે કલાક શિક્ષક રાખો છો જ. રાખવો પડે છે તે તમે તમારા હિતના માટે ધામી ક પંડિત રાખી શકે છે. કોઈ એવાએક સીડેન્ટના કારણે અથવા લકવાના કારણે કે ક્ષયના કારણે સદાયના માટે પથારીવશ રહેવાનું થાય અથવા આંખ ખાઈ બેસવાથી ક્યાંય જઈ શકાતું ન હોય. વૃદ્ધાવસ્થાના કારણે નબળાઈના કારણે પથારીમાં રહેવાનું થતું હેય. ત્યારે પણ અસક્તિના સમયમાં પણ આત્મહિત સાધી શકાય છે. ધનવાન આત્માઓ પથારીવશ થયેલાઓ આવી રીતે પિતાનું હીત કરી. શકે છે. ઉપરોકત પંડિતજીનો ખર્ચ ન કરી શકે તેવા અ ભાઓ પણ પિતાની મેળે બેઠાબેઠા સારૂ વાંચન કરી આત્મશાંતિ મેળવી શકે છે. અધ્યાત્મ કલ્પદ્રમ. શ્રાદ્ધવિધિ ત્રિષષ્ઠિ શલાકા -પુરૂષ ચરિત્ર. શાંત સુધારસ ભાવના. ઉપદેશમાં માલા આત્મપ્રબોધ. ઉપમીતીભવ પ્રપંચા. ભવભાવના જૈન દર્શન ગૌતમ પૃચ્છા યુગાદી દેશના વિગેરે ગુજરાતી ભાષાંતર થયેલા છે તેમજ